PMEGP Loan Aadhar Card : ₹10,00,000 સુધીની લોન પર 35% સબસીડી પણ મળશે, આ રીતે ઘરે બેઠા ઓનલાઇન અરજી કરો

WhatsApp Group Join Now

PMEGP Loan Aadhar Card : દેશમાં જેમ જેમ વસતી વધી રહી છે તેમ તેમ બેરોજગારીનું પ્રમાણ પણ વધી રહ્યું છે, એવામાં દરેક નાગરિકને સરકારી નોકરી કે પ્રાઇવેટ નોકરી મળી ન શકે તેથી સરકાર એવું ઈચ્છી રહી છે કે યુવાનો પોતાનો વ્યવસાય પણ શરૂ કરે અને કમાણી કરે પરંતુ ખુદનો વ્યવસાય શરૂ કરવા માટે પૈસાની જરૂર પડે છે તેથી કેન્દ્ર સરકાર દ્વારા PMEGP Loan યોજના શરૂ કરવામાં આવી, આ યોજનામાં લોન લેનારને સબસીડીની પણ સુવિધા આપવામાં આવે છે. તો ચાલો આ વિશે વિગતવાર વાત કરીએ…

PMEGP Loan Aadhar Card

કેન્દ્ર સરકારની આ યોજના દ્વારા ભારતના નાગરિકોને આત્મનિર્ભર બનવા માટે ઓછા વ્યાજદરે દસ લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે, એટલું જ નહિ આ લોન પર સબસીડી પણ મળે છે, ચાલો જાણીએ કે આ યોજના દ્વારા લોન લેવાના ફાયદાઓ શું છે.

  • આ યોજના દ્વારા લોન લેવાથી શહેરી વિસ્તારના નાગરિકોને 25% સુધીની સબસીડી આપવામાં આવે છે અને ગ્રામ્ય વિસ્તારના નાગરિકોને 35% સુધીની સબસીડી આપવામાં આવે છે.
  • આ યોજના દ્વારા દસ લાખ રૂપિયા સુધીની સબસીડી આપવામાં આવે છે.
  • આ યોજના કેન્દ્ર સરકારની છે તેથી સો ટકા વિશ્વસનીય છે.

આ લોન કોણ કોણ લઈ શકે છે ?

  • આ યોજના દ્વારા લોન લેવા માટે તમે ઓછામાં ઓછું ધોરણ 10 પાસ હોવા જોઈએ.
  • તમારી ઉંમર 18 વર્ષ થી 40 વર્ષ સુધીની હોવી જોઈએ.
  • વ્યવસાય ક્ષેત્રમાં યોગ્યતા હોવી જોઈએ.
  • જરૂરી ડો્યુમેન્ટ્સ હાજર હોવા જોઈએ.

જરૂરી દસ્તાવેજની યાદી

  • બેંક ખાતાની પાસબુક
  • શૈક્ષણિક યોગ્યતા માટેનો પુરાવો
  • પાન કાર્ડ
  • રહેણાકનો પુરાવો

આવી રીતે ઓનલાઇન અરજી કરો

  • જો તમે આ યોજના દ્વારા ઓનલાઇન અરજી કરવા ઈચ્છો છો તો તમારે સૌ પ્રથમ https://www.kviconline.gov.in/pmegpeportal/jsp/pmegponline.jsp વેબસાઈટ ઓપન કરવાની થશે.
  • હવે તમારે PMEGP Loan ની લીંક હશે તેના પર ક્લિક કરવાનું રહેશે.
  • હવે એક એપ્લિકેશન ફોર્મ ખુલી જશે, આ એપ્લિકેશન ફોર્મમા વિગતો ભરવી.
  • ત્યારબાદ જરૂરી દસ્તાવેજ અપલોડ કરવાના રહેશે.
  • આ બધી પ્રક્રિયા થઈ ગયા બાદ ફોર્મ સબમિટ કરવાનું થશે.
  • હવે તમારી અરજીની ચકાસણી કરવામાં આવશે, લોન મંજૂર થઈ ગયા બાદ તમારા ખાતામાં લોનની રકમ આવી જશે.

આશા રાખું છું કે તમને આજની આ લોન વિશેની માહિતી ઉપયોગી લાગી હશે, જો તમારો કોઈ મિત્ર નવો વ્યવસાય શરૂ કરવાનું વિચારી રહ્યો છે અને પૂરતા નાણાં નથી તો તેને આ યોજના વિશે જરૂર જણાવજો અથવા આ પોસ્ટ શેર કરી દેજો, ધન્યવાદ.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment