Pashu Palan Yojana: રાજ્ય વ્યાપી સઘન અધિકરણ યોજના વાછરડા નર દીઠ ₹500 ની સહાય

WhatsApp Group Join Now

Pashu Palan Yojana: પશુપાલન મિત્રો માટે આજે સરસ મજાની યોજના વિશે આપણે વાત કરવાના છીએ જેની અંદર જે કોઈ પણ પશુપાલન મિત્રો પશુઓ રાખે છે અને તેમની જોડે નર વાછરડાઓ છે તેમના માટે આ યોજના છે કે જેની માટે તેમને સહાય આપવામાં આવી રહી છે. આયોજનનું નામ છે રાજ્ય વ્યાપી સંઘન ખસીકરણ યોજના. સરકાર દ્વારા ખેડૂતો માટે અને પશુપાલન મિત્રો માટે યોજનાઓ અમલમાં મુકવામાં આવતી હોય છે તેમાની આ એક યોજના છે કે જેના અંદર પશુપાલન મિત્રોને જણાવવા છે તેમના માટે આ યોજના અમલમાં મૂકવામાં આવેલી છે તો આ યોજના વિશે આપણે સંપૂર્ણ માહિતી આ પોસ્ટની અંદર મેળવીશું.

રાજ્ય વ્યાપી સઘન ખસીકરણ યોજના Pashu Palan Yojana

રાજ્ય વ્યાપી સઘન ખસીકરણ યોજના કે જેની અંદર પશુપાલન મિત્રો જે ની જોડે ગાયોના નર વાછરડા છે તે વાછરડાઓને રસીકરણ કરવા માટે રાજ્ય વ્યાપી સઘન યોજનાની અંતર્ગત સહાય આપવામાં આવી રહી છે જેની અંદર વાછરડા નર દીઠ ₹500 ની સહાય આ યોજના દ્વારા પશુપાલન મિત્રોને આપવામાં આવી રહી છે. આ યોજનાની અંદર પશુપાલન મિત્ર વ્યક્તિગત અથવા તો કોઈપણ સંસ્થાઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર છે કે જે પાંજરાપોળ હોય કે કોઈપણ ગૌશાળાઓ હોય તેમના માટે પણ આ યોજના ની અંદર લાભ મળી શકે છે.

રાજ્યવ્યાપી સઘન ખસીકરણ યોજના માટે ની પાત્રતા

  • આજનો ની અંદર લાભ મેળવવા માટે સૌ પ્રથમ તો પશુપાલન હોવા જરૂરી છે તમારી જોડે હોવા જોઈએ કે જેમાંથી તમે એક પશુપાલક અથવા તો કોઈ પણ સંસ્થા કે જે પશુઓ માટેની સેવા અથવા પછી ને રાખતી હોય.
  • સંસ્થા કે પશુપાલન મિત્રએ ગુજરાત રાજ્યનો હોવો જરૂરી છે.
  • આ યોજનામાં નર વાછરડાઓને જ ખસીકરણ માટેની સહાય આપવામાં આવશે.
  • યોજના માટે અમારી જોડે ગાયના નરવાછરડા હોવા જરૂરી છે.

તો આ યોજના ની અંદર લાભ મેળવવા માટે તમારે આ પ્રકારની પાત્રતાઓ હશે તો તમને યોજનામાં લાભ મળી શકશે.

Pashu Palan Yojana માટે જરૂરી દસ્તાવેજો 

આયોજનની અંદર અરજી કરવા માટે કેટલાક દસ્તાવેજો ની જરૂર પડશે જે નીચે પ્રમાણે દર્શાવેલા છે.

  • અરજદારનો આધારકાર્ડ
  • રેશનકાર્ડ
  • સંસ્થાકીય માટે લાભ લેતા હોય તો તેનો નોંધણી ક્રમાંક
  • બેંક ખાતાની પાસબુક ની ઝેરોક્ષ
  • સક્ષમ અધિકારીશ્રીનું દિવ્યાંગ અંગેનું પ્રમાણપત્ર લાગુ પડતું હોય તો
  • મોબાઈલ નંબર

રાજ્યવ્યાપી સઘન ખસીકરણ યોજના માં અરજી

આ યોજનાની અંદર તમારે લાભ મેળવવા માટે ઓનલાઇન અરજી કરવાની રહેશે ઓનલાઇન અરજી ની પ્રક્રિયા અત્યારે હાલમાં ચાલુ છે. આ યોજનાની અંદર અરજી કરવાની છેલ્લી તારીખે 15 જુલાઈ 2024 છે જે તારીખ પહેલા તમારે આ યોજનાની અંદર અરજી કરવાની રહેશે. ની અંદર અરજી તમારે આઈ પોર્ટલની ઓફિસિયલ વેબસાઈટ પર જઈ અને કરવાની રહેશે.

  • I Khedut portal ની ઓફિસિયલ વેબસાઈટ પર જઈ અને તમારે પશુપાલન વિભાગ (Pashu Palan Yojana) ની અરજીઓમાં આ અરજી તમને જોવા મળશે કે જે અરજીનું નામ છે રાજ્ય વ્યાપી સઘન ખસીકરણ યોજના.
  • ત્યારબાદ તમને આ યોજના વિશેની સંપૂર્ણ માહિતી તેની અંદર જોવા મળી જશે અને તમારે તેની પર ક્લિક કરી અને જો તમે સંસ્થાકી અથવા વ્યક્તિગત લાભ મેળવવા માંગતા હોય તે સિલેક્ટ કરી અને આગળ વધો.
  • ત્યારબાદ નવી અરજી કરવા પર ક્લિક કરી અને તમે તેની અંદર સંપૂર્ણ માહિતી વિગતવાર ભરી અને અરજી સેવ કરી અને કન્ફર્મ કર્યા બાદ તેની પ્રિન્ટ આઉટ કઢાવી લેવાની રહેશે.
  • પ્રિન્ટ આઉટ કઢાવ્યા બાદ તમારે તે પ્રિન્ટ આઉટની સાથે જરૂરી દસ્તાવેજો જોડી અને તમારે પશુપાલક નિયામકશ્રીની કચેરીમાં તમારે મોકલવાના રહેશે.

આ તમે અરજીને પશુપાલક નિયામકશ્રીની કચેરીમાં મોકલી અને અરજીની પ્રક્રિયા સંપૂર્ણ રીતે પૂર્ણ કરી શકો છો અને ત્યારબાદ તમને આ યોજનાની અંદર જે આગળની પ્રોસેસ છે તે પૂર્ણ કરી અને તમને યોજાનો લાભ આપવામાં આવશે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment