ગુજરાત સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતી માટે નવી યોજનાની પહેલ કરવામાં આવી છે જેની અંદર જે કોઈપણ ખેડૂત મિત્રો પ્રકૃતિ ખેતી કરે છે તેમને સરકાર એક્ટર દીઠ ₹20,000 ચૂકવશે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે આ સહાય બહાર પડવામાં આવેલી છે જે આ વર્ષે અમલમાં મૂકવામાં આવી છે. જે કોઈપણ ખેડૂત મિત્ર શાકભાજીના પાકો ની પ્રાકૃતિક ખેતી માટે પ્રોત્સાહન પૂરું પાડવા માટે આ યોજના અમલમાં મૂકવામાં આવેલી છે તો આ યોજના અંગે આપણે વિગતવાર માહિતી મેળવીશું અને તેનામાં લાભ કઈ રીતે મેળવવું તે જાણીએ
પ્રાકૃતિક ખેતી માટે નવી યોજના
સમગ્ર ભારતની અંદર અત્યારે પ્રગતિ ખેતી માટે પ્રચાર થઈ રહ્યો છે અને સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતી માટે ઘણી બધી યોજનાઓ બહાર પાડવામાં આવેલી છે જેમાંની આ એક યોજના પણ બહાર પાડી છે જેના થકી જે પ્રકૃતિ ખેતી કરે છે ખેડૂતો તેમને પ્રોત્સાહન પૂરું પાડી શકાય. પ્રાકૃતિક ખેતી તરફ ખેડૂતોને વાળવા માટે સરકાર દ્વારા ઘણા બધા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે તો આ યોજના ની અંદર ખેડૂતને શું લાભ મળશે તે નીચે પ્રમાણે દર્શાવેલ છે તે અંગે ચર્ચા કરીએ
પ્રકૃતિ ખેતી યોજનામાં મળવા પાત્ર લાભ
આ પ્રાકૃતિક ખેતી ની અંદર ખેડૂતોને જે સહાય અને લાભ આપવામાં આવે છે તે નીચે દર્શાવેલા છે.
- લાભાર્થી ખેડૂતોને પ્રતિ હેક્ટરે ₹20,000 સુધીની સહાય યોજનામાં બિયારણ તથા પ્રકૃતિક ખેતી માટે ખર્ચ અને તેની અંદર બીજો જરૂરી ખર્ચ નો સમાવેશ કરવામાં આવે છે.
- આ સહાય એમની અંદર મળતી રકમ એ ખેડૂતોને ડીબીટી દ્વારા સીધા ખાતાની અંદર પ્રાપ્ત થશે.
- આગામી વર્ષો કરતા છેલ્લા પાંચ વર્ષોની અંદર પ્રાકૃતિક ખેતીનો 5000 હેક્ટર જેટલો વધારો થયો છે.
Read more: બોરવેલ સબસીડી યોજના: ખેતરમાં બોર કરવા માટે મળશે રૂપિયા 50 હજાર સુધીની સહાય
નેચરલ એગ્રીકલ્ચર પ્રમોશન સ્કીમ (શાકભાજી પાકો પ્રકૃતિ કૃષિ ન પ્રોત્સાહન)
આ પ્રાકૃતિક ખેતી માટે નવી યોજના નું નામ નેચરલ એગ્રીકલ્ચર પ્રમોશન સ્કીમ માં આવેલું છે જે ગુજરાત રાજ્ય દ્વારા આ યોજના બહાર પાડવામાં આવેલી છે. જે યોજના ની અંદર રાજ્યના ખેડૂતોને રાસાયણિક મુક્ત ખેતી કરાવી અને કુદરતી પ્રાકૃતિક શાકભાજી ખેતીની તરફ વાળવા માટે ની આ યોજના છે જે યોજનાના હેઠળના ખેડૂતોને દીઠ ૨૦ હજાર રૂપિયાની સહાય મળશે.
રાજ્યના જે નાગરિકો છે તેમને રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓના ઉપયોગ કર્યા વગરની શાકભાજી મળતી થાય તે હેતુથી ખેડૂતો રાસાયણિક ખાતરો અને જે જંતુનાશક દવાઓ છે તેનો ઉપયોગ કર્યા વગર શાકભાજીના પાકોની અંદર પ્રકૃતિક ખેતીની જે પદ્ધતિ છે તે અપનાવી અને જે ખેતી કરતા હોય તે માટે શાકભાજીના પાકોમાં પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવી ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહન મળે તે માટે સહાય આપવામાં આવશે.
તો મિત્રો આ યોજના થકી ખેડૂતોને આ પ્રમાણેની સહાય મળે છે કે જે કોઈ પણ ખેડૂત મિત્રો આ યોજનાનો લાભ મેળવવા માંગતા હોય તે આઈ પોટલી અંદર પ્રાકૃતિક ખેતી માટેની યોજનાઓમાં આ શાકભાજીની યોજના કુવામાં આવેલી છે તો તેની અંદર તમે અરજી કરી શકો છો અને યોજનાનો લાભ મેળવી શકો છો.
પ્રાકૃતિક ખેતી માટે જરૂરી ફોમ ડોકયુમેન્ટ શું જરૂર પડે છે. તે જણાવો
.