આ રીતે મહિલાઓ આવતીકાલથી મહિલા વૃતિકા યોજના માં અરજી કરી શકશે

WhatsApp Group Join Now

મહિલા વૃતિકા યોજના કે જે યોજના વિશે સંપૂર્ણ માહિતી આપણે અગાઉની પોસ્ટમાં આપેલી છે અને તેની અંદર કઈ રીતે લાભ મળતા હોય છે ત્યાં અંગેની પણ માહિતી આપેલી છે તો આ યોજનાની અંદર હાલ ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે તો આપણે આ યોજનાની અંદર કઈ રીતે ફોર્મ ભરવું અને કઈ રીતે સહાય મળશે મહિલાઓને તે વિશેની આપણે આ પોસ્ટની અંદર વિગતવાર માહિતી મેળવીશું.

મહિલા વૃતિકા યોજના 2024

મહિલા વૃતિકા યોજનાની અંદર મહિલાઓને દરરોજના 250 રૂપિયા સ્ટાઇપેન્ડ તરીકે નવા પાત્ર હોય છે. જેના અંદર મહિલાઓ આ યોજનાની અંદર અરજી કરી શકે છે અને અરજી કર્યા બાદ તેમને આ રીતે યોજનાથી લાભ મળતો હોય છે તો આ યોજનાએ બગાવત યોજનાની હેઠળ અમલમાં મૂકવામાં આવેલી છે જેની અંદર બાગાયતી પાકોનું જે મૂલ્ય વર્ધન અને કિચન ગાર્ડનિંગ વિશેના તાલીમ આપવામાં આવતી હોય છે જે તાલીમ એ ₹250 પ્રતિદિન મહિલા ને આપવામાં આવતા હોય છે.

મહિલા વૃતિકા યોજના ની અંદર અરજી માટે જરૂરી ડોક્યુમેન્ટ

મહિલા વૃતિકા યુદ્ધની અંદર તમારે અરજી કરવા માટે કેટલાક દસ્તાવેજ ની જરૂર પડશે જે નીચે પ્રમાણે દર્શાવેલા છે જેની તમારે નોંધ લેવાની રહેશે.

  • જો લાભાર્થી દિવ્યાંગ હોય તો દિવ્યાંગ અંગેનું પ્રમાણપત્ર
  • આધારકાર્ડ ની ઝેરોક્ષ
  • લાભાર્થીની બેન્ક પાસબુકની પ્રથમ પાના ની નકલ
  • રેશનકાર્ડ ઝેરોક્ષ

આ યોજનામાં અરજી કરવા માટે તમારે ઉપર દર્શાવેલા ડોક્યુમેન્ટ ની જરૂર પડે છે જે ડોક્યુમેન્ટ સરળતાથી તમારી જોડે મળી રહે અને તમે સરળતાથી અરજી પણ કરી શકો છો અરજી કરવી પણ બહુ જ સરળ છે અરજી કરવાની રીત અમે નીચે પ્રમાણે દર્શાવેલી છે.

મહિલા વૃતિકા યોજનાની અંદર અરજી Mahila Vrutik Yojana Apply online

મહિલા વૃતિકા યોજનામાં અરજી કરવા માટે તમારે ઓનલાઇન અરજી કરવાની રહેશે ઓનલાઇન અરજી કરવાની શરૂઆત 22 જુલાઈ 2024 ના રોજ થઈ ચૂકી છે. અને અરજી કરવાની છેલ્લી તારીખ 21 ઓગસ્ટ 2024 છે. ત્યાં સુધીમાં તમારે ઓનલાઇન અરજી કરી દેવાની રહેશે. નીચે પ્રમાણેના દર્શાવેલ સ્ટેપ પ્રમાણે આ યોજનામાં અરજી કરી શકો છો.

  • યોજનામાં અરજી કરવા માટે સૌપ્રથમ તમારે આઈ ખેડૂત પોર્ટલ ઓફિસિયલ વેબસાઈટ પર જવાનું રહેશે.
  • આઈ પોર્ટલની અંદર વિવિધ યોજનાઓમાં અરજી કરો તેના પર ક્લિક કરો અને ત્યારબાદ નવું ટેબ ખુલશે
  • ત્યારબાદ તમારે બગાયતી યોજનાઓ પર ક્લિક કરવાનું છે અને તેની અંદર તમને તમામ પ્રકારની યોજનાઓ જે હાલમાં અરજી પ્રક્રિયા ચાલુ છે તે તમને દેખાશે.
  • બગાયતી યોજનાઓની અંદર સૌપ્રથમ યોજના મહિલા વૃતિકા યોજના પર ક્લિક કરો ત્યારબાદ તે યોજનાની તમામ વિગતો તમારી સામે આવી જશે અને સામેની બાજુ અરજી કરવો પર ક્લિક કરો.
  • અરજી કરો પર ક્લિક કર્યા બાદ જો તમે આઈ પોર્ટલની અંદર રજીસ્ટર હોય તો આ અથવા ના કરી અને આગળ વધો ત્યારબાદ નવી અરજી કરો પર ક્લિક કરો.
  • નવી અરજી પર ક્લિક કર્યા બાદ તમારી સામે એક ફોર્મ ભૂલ છે તે તમારે સંપૂર્ણ તમારી માહિતી ફરવાની રહેશે અને તે ફોર્મ ભર્યા બાદ તમારે સેવ કરી અને તેને કન્ફર્મ કરવાનું રહેશે.

મહિલા વૃતિકા યોજના નું આ રીતે સરળ પ્રક્રિયાથી તમે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો તમે જાતે પણ આપ ફોર્મ ભરી શકો છો ઉપર જણાવેલા સ્ટેપ અનુસાર તમે ફોર્મ ઓનલાઈન ભરી શકો છો અને તમે નજીકના સાઇબર કેફે  અથવા તો csc સેન્ટરમાં જઈને પણ ફોર્મ ભરી શકો છો.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment