લીંબુની ખેતી માટે સહાય: હાલમાં સરકાર દ્વારા ખેડૂતો માટે અલગ અલગ પ્રકારની સહાયો આપવામાં આવી રહી છે જે ખેડૂતોને આર્થિક રીતે સહાય મળી રહે અને તેમની ખેતીની અંદર ઘણી બધી રીતે ફાયદાઓ તથા રહે. બાગાયત ખેતી ની અંદર સરકાર દ્વારા અલગ અલગ પ્રોત્સાહન આપી અને સહાય આપવામાં આવતી હોય છે. જમવાની આપણે આજે લીંબુની ખેતી માટેની સહાય વિશેની ચર્ચા કરીશું. જે આ લીંબુની ખેતી માટેની યોજના માં ખેડૂતો માટે સહાય આપવામાં આવે છે કે જેનાથી ખેડૂતો લીંબુની ખેતીને બહુ સારી રીતે કરી શકે અને તેમાંથી સારી એવી ઉત્પાદન મેળવી શકે.
લીંબુની ખેતી માટે સહાય યોજના 2024
અત્યારે હાલમાં ખેતીની અંદર ઘણી બધી અલગ અલગ પ્રકારની ટેકનોલોજી વાપરવામાં આવી રહી છે અને ખેડૂતો જે સાદી ખેતી કરે છે તેનાથી હવે વધુમાં તે અલગ અલગ સારી એવી ખેતી કરી રહ્યા છે જેની અંદર બાગાયત ખેતી પણ આવે છે બગાયત ખેતીની અંદર તે અલગ અલગ પ્રકારના બાગાયત પાકો નું વાવેતર કરી અને સારું એવું ઉત્પાદન મેળવી અને તે ખેડૂત મિત્રો સારી એવી કમાણી કરી રહ્યા છે. આ લીંબુ ની ખેતી ની અંદર લીંબુના ભાવ સારા આવવાના કારણે તેની અંદર સારું એવું આર્થિક રીતે આ ખેતી માં લાભ નીવડે છે. તો જાણીએ કે આ યોજનાની અંદર શું સહાય નહીં રકમ મળવાપાત્ર હોય છે.
લીંબુની ખેતી માટે ની યોજનામાં પાત્રતા
લીંબુની ખેતી માટેની યોજના ની અંદર લાભ મેળવવા માટે તમારે કેટલીક પાત્રતા હોવી જરૂરી છે.
- જે ખેડૂત આ યોજનાની અંદર લાભ મેળવવા માંગે છે તે ખેડૂતો ગુજરાતનો જોઈએ.
- લીંબુની ખેતી કરવા માટે તેમને જે પ્રમાણેનું માપ આપવામાં આવે છે તે પ્રમાણે જ માપ રાખવામાં આવે.
- ખેડૂત મિત્રોને આ યોજનામાં લાભ મેળવવા માટે ઓનલાઇન અરજી કરવાની રહેશે.
Read More: વનબંધુ કલ્યાણ યોજના માટે નવું પોર્ટલ લોન્ચ, આજે જ કરો ઓનલાઈન અરજી
લીંબુની ખેતી માટે સહાયની રકમ
આ યોજનાની અંદર અલગ અલગ કેટેગરીના ખેડૂતો પ્રમાણે અલગ પ્રમાણે ની ટકાવારી અનુસાર સહાયની રકમ મળવાપાત્ર છે.
- સામાન્ય ખેડૂતોને મહત્તમ રૂપિયા 30,239 અથવા તો ૫૫ ટકા
- જે ખેડૂત મિત્રો અનુસૂચિત જાતિના છે તેમને મહત્તમ રૂપિયા 35,737 પ્રતિ હેક્ટર અથવા તો 65 ટકા સહાય
- અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે મહત્તમ રૂપિયા 41,235 અથવા તો 75% સુધીની સહાય
- તેના સિવાય જો કોઈ પણ ખેડૂતો 6 બાય 6 મીટર ના માપ અનુસાર વાવેતર કરે છે તો સામાન્ય ખેડૂતને મહત્તમ 26,000 અથવા તો 65 ટકા જેટલી સબસીડી મળવા પાત્ર છે.
- અનુસૂચિત જાતિ જનજાતિના ખેડૂતોના ખર્ચના 75% અથવા તો રૂપિયા 30,000
આ અરજી કર્યા બાદ તમને જો સાંભળવા પાત્ર હોય તો આ સહાયની રકમ એ ત્રણ વર્ષના સમયગાળામાં અલગ અલગ ત્રણ હપ્તા કરી આપવામાં આવશે જે આપતાઓનું પ્રમાણ 60 20 20 પ્રમાણે રહેશે.
આ યોજનાની અંદર આ પ્રમાણેની સહાય ખેડૂતોને મળવાપાત્ર રહેશે.
લીંબુની ખેતી માટે સહાયની અરજી કરવાની રીત
જે કોઈપણ ખેડૂત મિત્રો આ યોજનાની અંદર અરજી કરવા માંગે છે તે ખેડૂત મિત્રોને ઓનલાઇન અરજી કરવાની રહેશે.
આ યોજનાની અંદર ઓનલાઇન અરજી કરવા માટે તમારે સૌપ્રથમ આઈ ખેડુત પોર્ટલ વેબસાઈટ પર જઈ અને બાગાયતની કોઈ પણ યોજનાઓ છે તેમાં તમારે આ લીંબુના પાક માટેની જે યોજના છે તેની અંદર જઈને ઓનલાઈન ફોર્મ ભરી અરજી કન્ફર્મ કરાવી અને તેની પ્રિન્ટ નીકાળી લેવાની રહેશે જો પ્રિન્ટને ડોક્યુમેન્ટ પ્રિન્ટ ની અંદર લખેલ હોય તે પ્રમાણે કચેરી ની અંદર મોકલવાના પણ રહેશે.
Read More: પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજનામાં ખેડુતોને સિંચાઈના સાધનોની ખરીદી પર મળશે સબસિડી
તું ખેડૂત મિત્રો આ પ્રમાણે લીંબુની ખેતી માટે સરકાર એ ખેડૂતોને પ્રોત્સાહન આપી રહી છે અને બાગાયતી ખેતી તરફ ધીમે ધીમે ખેડૂતો વળે અને વધુ પ્રગતિ કરે તેના માટે અલગ અલગ પ્રકારની સહાયો આપવામાં આવી રહી છે.