Laptop Sahay Yojana Gujarat 2024: હવે વિધાર્થીઓને મળશે મફત લેપટોપ, જાણો સંપુર્ણ માહિતી

WhatsApp Group Join Now

Laptop Sahay Yojana Gujarat 2024: આ બહુ જ સરસ યોજના ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી છે કે જેની અંદર વિદ્યાર્થીઓને લેપટોપ ખરીદવા માટે સહાય આપવામાં આવશે. લેપટોપની ખરીદી કરવા માટે નાણાકીય સહાય સરકાર દ્વારા આપવામાં આવશે. આ યોજના થકી વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ મેળવવું અને ટેકનોલોજીમાં આગળ વધુ સરળ બની શકે છે તો વિદ્યાર્થી મિત્રો માટેની આ યોજના માટેના હેતુ અને યોજનાનો લાભ કોણ લઈ શકશે તેની પાત્રતાને માપદંડ શું છે તે વિશે આપણે આ લેખની અંદર જાણીશું.

Laptop Sahay Yojana Gujarat 2024

સરકાર દ્વારા આ યોજના બહાર પાડવામાં આવી છે કે જેનાથી જે વિદ્યાર્થીઓને અભ્યાસ માટે લેપટોપ ની જરૂર પડે છે તેવા વિદ્યાર્થીઓને લેપટોપ ખરીદવા માટે સબસીડી એટલે કે સહાય આપવામાં આવી રહી છે જે યોજનાનો લાભ કઈ રીતે મેળવવો અને તેનો હેતુ શું છે તે જાણીએ.

યોજનાનો હેતુ

  • આ યોજનાનો હેતુમાં જે શ્રમયોગીઓના બાળકો છે તેમને પ્રોત્સાહન મળી રહે અને તેમના શિક્ષણ પાછળનું જે એમનો આર્થિક બોધ છે તે ઘટે તેના માટે લેપટોપ ખરીદ યોજના છે અમલમાં મૂકવામાં આવેલી છે.
  • શ્રમયોગીઓના બાળકોને પૂરતું શિક્ષણ મળી રહે જેના માટે તેમને આર્થિક રીતે સહાય મળી રહે.

માપદંડ અને શરતો

  • ધોરણ 12 બોર્ડની પરીક્ષાની અંદર જે કોઈપણ વિદ્યાર્થીઓ ઉત્તેજ થયેલ છે અને ઓલ ઓવર 70 કે તેનાથી વધારે પર્સન્ટાઈલ મેળવેલ છે તેમની યોજનામાં લાભ મળવા પાત્રતા ધરાવે છે.
  • શ્રમયોગીઓના બાળકોને આ યોજનાનો લાભ મળશે
  • વિદ્યાર્થીઓને અરજી કરવા માટે પ્રોફેશનલ કે ડિઝાઇનિંગ કોર્સમાં પ્રવેશ મેળવતા હોય તેમને યોજનાનો લાભ મળશે
  • જે કોઈપણ વિદ્યાર્થીઓના વાલી ગુજરાત રાજ્યમાં આવેલા કારખાના કે સંસ્થામાં કામ કરતા હોય તેમના દ્વારા સંબંધિત વાલીઓને છેલ્લા એક વર્ષથી લેબર વેલ્ફેર ફંડ અત્રેની કચેરી ખાતે ભરવામાં આવતો હોય તેમના બાળકોને જ આ યોજનાનો લાભ મળવા પાત્ર રહેશે.
  • લેપટોપ વિદ્યાર્થીના નામે ખરીદી કરેલ હોવું જોઈએ એટલે કે બીલ વિદ્યાર્થીના નામનું હોવું જોઈએ
  • જે કોઈપણ વિદ્યાર્થી વિદેશમાં પ્રવેશ મેળવેલ છે તેઓને આ યોજનાનો લાભ મળવા પાત્ર રહેશે નહીં
  • જે વર્ષની અંદર બોર્ડની પરીક્ષા આપી હોય એ જ વર્ષમાં લેપટોપની ખરીદી કરી અને ખરીદી કર્યાના છ મહિનાની અંદર અરજી કરવાની રહેશે.

યોજનાનો લાભ

લેપટોપ સહાય ખરીદ યોજનામાં તમારે 50000 ની આવક મર્યાદામાં લેપટોપ ખરીદીને ધ્યાનમાં લઈ અને તેના 50% અથવા તો રૂપિયા 25000 આ બંનેમાંથી જે ઓછું હશે તે તમને મળવા પાત્ર થશે. તું આ રીતે મિત્રો લેપટોપ ખરીદવા માટે તમને 50% સુધીની સબસીડી સરકાર દ્વારા આપવામાં આવશે.

જરૂરી દસ્તાવેજો

લેપટોપ સાહેબ ખરીદ યોજનામાં જે કોઈપણ દસ્તાવેજોની જરૂર છે તે તમારે અપલોડ કરવાના રહેશે અને નીચે પ્રમાણે દર્શાવેલ દસ્તાવેજોની એટલે કે ડોક્યુમેન્ટ ની જરૂર રહેશે.

  • બોનાફાઇડ પ્રમાણપત્ર
  • આધારકાર્ડ
  • બેંક ની પાસબુક
  • ખરીદેલ લેપટોપનું જીએસટી વાળું બિલ
  • જાતિનું પ્રમાણપત્ર

અરજી કઈ રીતે કરવી

લેપટોપ સહાય યોજના ની અંદર અરજી કરવા માટે તમારે ઉપર બતાવેલ પાત્રતા અને માપદંડ આધારે કરવાની રહેશે. અરજી કરવા માટે સૌપ્રથમ તમારે ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડની ઓફિસિયલ વેબસાઈટ : glwb.gujarat.gov.in પર જવાનું રહેશે ત્યારબાદ તેની અંદર લેપટોપ સહાય યોજના કે જે કલ્યાણકારી યોજનાઓમાં તમને જોવા મળશે. તેની ઉપર ક્લિક કરી અને તમે સન્માન ગુજરાત ના પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરી અને આ યોજના માટેનું ફોર્મ ભરી શકો છો.

Read More:- Power Thresher Sahay Yojana: પાવર થ્રેસર ખરીદવા માટે 2.50 લાખ સુધીની સહાય

તો મિત્રો જે કોઈ પણ આ યોજનાની અંદર ફોર્મ ભરવા માંગતું હોય અને પાત્રતા અને માપદંડમાં આવતા હોય તે ફોર્મ ભરી શકે છે અને યોજનાનો લાભ લઈ શકે છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment