કિસાન ક્રેડિટ કાર્ડ યોજના અંતર્ગત ખેડુતોને મળશે 3 લાખ સુધીની વગર વ્યાજે લોન

WhatsApp Group Join Now

Kisan Credit Card Yojana 2024: આ યોજના વિશે દરેક ખેડૂતોએ સાંભળ્યું હશે તો આ કિસાન ક્રેડિટ કાર્ડ ની યોજના વિશે આજે આપણે સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ કે આ યોજનાની અંદર કેટલી લોન મળી શકે છે અને કિસાન ક્રેડિટ કાર્ડ યોજના શું છે તે અંગેની તમામ માહિતીઓ આપણે આ લેખની અંદર મેળવવાના છીએ. અને કિસાન ક્રેડિટ કાર્ડ ને આપણે અરજી કેવી રીતે કરી શકીએ છીએ.

કિસાન ક્રેડિટ કાર્ડ યોજના 2024 Kisan Credit Card Yojana 2024

કિસાન ક્રેડિટ કાર્ડ યોજના કે જે કેન્દ્ર સરકાર દ્વારા આ યોજનાનું શરૂઆત કરવામાં આવેલી છે. અને આ ક્રેડિટ કાર્ડ ની યોજના એ મુખ્ય ખેડૂતો માટેની યોજના છે જે દેશના તમામ ખેડૂતો આ યોજનાનો લાભ મેળવી શકે છે. આ યોજનાનો મુખ્ય લાભ એ છે કે ખેડૂતોને ઓછા વ્યાજ દર એ લોન આપી શકે અને ખેડૂતો યોજનાનો લાભ મેળવી શકે. કિશન માટેના એક ક્રેડિટ કાર્ડ અલગ અલગ બેંકોને અંદરથી મળી શકે છે તેની અંદર કઈ કઈ બેંકોનો સમાવેશ થાય છે તે નીચે પ્રમાણે છે.

  • એચડીએફસી બેન્ક
  • બેન્ક ઓફ ઇન્ડિયા
  • Axis bank
  • પંજાબ નેશનલ બેંક
  • સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા
  • Icici bank
  • Bank of baroda વગેરેની બેંકોનો સમાવેશ થાય છે.

આયોજન આ પ્રકારની બેંકો દ્વારા ખેડૂતોને ક્રેડિટ કાર્ડ અથવા તો પાસબુક આપવામાં આવશે.

કિસાન ક્રેડિટ કાર્ડ ના લાભ Kisan Credit Card Yojana 2024

સરકાર દ્વારા બનાવવામાં આવતા આ કિસાન ક્રેડિટ કાર્ડના કેટલાક લાભો વિશેની આપણી ચર્ચા કરીશું કે જે નીચે પ્રમાણે દર્શાવેલા છે.

  • પીએમ કિસાન સન્માન નિધિ યોજના ના લાભાર્થીઓને કિસાન ક્રેડિટ કાર્ડ યોજનાનો લાભ પણ આપવામાં આવે છે.
  • આ યોજનાનો લાભ મેળવવા માટે તેઓને બેંકની અંદર ફોર્મ જમા કરાવવાનું રહે છે.
  • સરકાર દ્વારા આત્મ નિર્ભર ભારત યોજના હેઠળ પણ કિસાન ક્રેડિટ કાર્ડ બનાવવામાં આવે છે.
  • આ ક્રેડિટ કાર્ડની મદદથી ખેડૂતોને સરળતાથી અને ઓછા વ્યાજ દરે લોન આપવામાં આવે છે.
  • જે કોઈપણ કિસાન ક્રેડિટ કાર્ડ ખેડૂતોને પાસે છે તેમને કોઈ કારણોસર બંધ થઈ ગયું હોય તો તેને ચાલુ કરવો બહુ જ સરળ છે.
  • આ કિસાન ક્રેડિટ કાર્ડની માન્યતા પાંચ વર્ષ સુધીની છે.
  • આ કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા ખેડૂતો અને લાભાર્થીની ૯ ટકા વ્યાજ પર ત્રણ લાખ સુધીની લોન આપવામાં આવે છે.
  • સરકાર દ્વારા આ વ્યાજ પર 2% ની સબસીડી આપવામાં આવે છે એટલે કે સાત ટકા જેટલો વ્યાજ દર રહે છે.
  • જો ખેડૂતો અમુક સમયસર તેની ચૂંટણી કરે છે તો ત્રણ ટકાનું વધારાનું રિબેટ આપવામાં આવે છે એટલે કે આ સ્થિતિમાં ખેડૂતોને માત્ર ચાર ટકા વ્યાજ ચૂકવવું પડે છે.

Read More: સરકાર દ્વારા આ પાકની ખેતી કરવા માટે રૂપિયા 15000 સુધીની સહાય, જાણો બાગાયત યોજનાની અરજીની રીત

આ યોજા નો લાભ દેશના તમામ ખેડૂતો મેળવી શકે છે તથા કિસાન ક્રેડિટ કાર્ડ દરેક બેંકમાં લોન થઈ શકે છે ખેડૂતો માટે વ્યાજનો બોજ ઓછો કરાવવાનો પણ છે તથા આ યોજનાનો લાભ દેશના 14 કરોડ ખેડૂતોને ઉપલબ્ધ કરાવવામાં આવશે.

કિસાન ક્રેડિટ કાર્ડ યોજના માટે જરૂરી દસ્તાવેજો

કિશન ક્રેડિટ કાર્ડ મેળવવા માટે તમારી જોડે નીચે પ્રમાણે દર્શાવેલા ડોક્યુમેન્ટ હોવા જરૂરી છે.

  • ખેડૂતની પાસે ખેતી લાયક જમીન હોવી જોઈએ
  • તમામ પ્રકારના ખેડૂતો કે જે પોતાના ખેતરમાં કૃષિ ઉત્પાદન સાથે સંકળાયેલા હોય છે અથવા તો અન્ય કોઈના ખેતરમાં કૃષિ કાર્ય કરે છે અથવા કોઈપણ પ્રકારના પાક ઉત્પાદન સાથે સંકળાયેલ છે તેવા કિસાન ક્રેડિટ કાર્ડ માટે અરજી કરી શકે છે.
  • અરજદાર નું આધારકાર્ડ
  • ખેડૂત ભારતનો રહેવાસી હોવો જરૂરી છે
  • જમીનની નકલ
  • પાનકાર્ડ
  • મોબાઈલ નંબર
  • પાસપોર્ટ સાઇઝ નો ફોટો

ઉપર દર્શાવેલા પ્રમાણેના ડોક્યુમેન્ટની જરૂર તમારે કિસાન ક્રેડિટ કાર્ડ કઢાવવા માટે પડશે જેની તમારે નોંધ લેવાની છે.

કિસાન ક્રેડિટ કાર્ડ યોજના માટે અરજી

કિસાન ક્રેડિટ કાર્ડ ની આ યોજના માટે તમારે ઓફલાઈન અરજી કરવાની રહેશે ઓનલાઇન અરજી કરવાની પ્રક્રિયાની નીચે પ્રમાણે દર્શાવેલ છે.

  • સૌપ્રથમ તમારે પીએમ કિસાન સન્માન નિધિ યોજના ની સત્તાવાર વેબસાઈટ પર જવાનું રહેશે. તમારી સામે વેબસાઈટનું હોમ પેજ ખુલશે.
  • ઓમ પેજ ની અંદર તમે ડાઉનલોડ કેસીસી ફોનનો વિકલ્પ જોશો તમારે આ વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે વિકલ્પ પર ક્લિક કર્યા બાદ તમારી સામે kg એપ્લિકેશન ફોર્મ ની પીડીએફ ખુલશે અહીંથી તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો.
  • ત્યારબાદ તમને મળેલ એપ્લિકેશન ફોર્મ ને પ્રિન્ટ કઢાવી અને તેમાંની તમારી તમામ માહિતી ભરવાની રહેશે અને ઉપર જણાવેલ અને તેમાં દર્શાવેલા તમામ પ્રકારના દસ્તાવેજો ને જોડવાના રહેશે.
  • ત્યારબાદ જે કોઈપણ બેંકની અંદર તમારું ખાતું ખોલવામાં આવેલું છે અથવા તો ખાતું ખોલાવી અને તમારે તમારું આ એપ્લિકેશન ફોર્મ સબમીટ કરવાનું રહેશે.

Read More: Pashu Palan Yojana: રાજ્ય વ્યાપી સઘન અધિકરણ યોજના વાછરડા નર દીઠ ₹500 ની સહાય

આ રીતે પછી તમારે એપ્લિકેશન ફોર્મ સબમીટ કર્યા બાદ તમારા ડેટા ની ચકાસણી કર્યા બાદ અરજી સ્વીકારમાં આવશે અને અરજી બેંકમાં ખાતાની શાખાની લોગીન પર જશે અને જે જ્યાં કિસાન સન્માન નિધિ યોજના માં રકમ પ્રાપ્ત થસે. ખેડૂતોની અરજી મંજૂર કરવામાં આવ્યા બાદ તે તમામ ખેડૂતોને 15 દિવસમાં કિસાન ક્રેડિટ કાર્ડ આપવામાં આવશે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment