મુખ્યમંત્રી કન્યા કેળવણી યોજના: દિકરીઓને મળશે 6 લાખ સુધીની સહાય, આજે જ કરો અરજી

WhatsApp Group Join Now

મુખ્યમંત્રી કન્યા કેળવણી યોજના કે જેના થકી જે કોઈપણ બહેનો મેડિકલ કોલેજ ની અંદર અભ્યાસ કરવા માટે એડમિશન મેળવે છે તો તેમના માટે આ યોજના બહુ જ ખાસ છે. આ યોજનાના થકી મેડિકલ કોલેજોની જે ફ્રી હોય છે તે બહુ જ ઊંચી હોય છે અને બહુ જ વધારે હોય છે જે વિદ્યાર્થીના માતા પિતા મેડિકલ કોલેજોની આપી ભરવા માટે સક્ષમ ન હોય તેમના માટે મેડિકલ કોલેજની લાખ રૂપિયા ની ફી માંથી મુક્તિ મળી શકે છે. આ યોજના થકી વિદ્યાર્થીનીઓએ મેડિકલ કોલેજમાં એડમિશન મેળવી અને સારી રીતે તેમનો અભ્યાસ પૂર્ણ કરી શકે છે અને તેમને એટલી ઊંચી પડતી નથી અને તે માફ થઈ શકે છે. તો આ યોજના વિશેની સંપૂર્ણ માહિતી આપણે આલેખ ની અંદર મેળવીશું.

મુખ્યમંત્રી કન્યા કેળવણી યોજના 2024

ગુજરાતની અંદર છ સરકારી મેડિકલ કોલેજો આવેલી છે એ સિવાયની અન્ય બીજી જીએમઇઆરએસ અને ખાનગી મેડિકલ કોલેજો પણ આવેલી છે જે વિદ્યાર્થીનીઓને સરકારી કોલેજ સિવાય ની મેડિકલ કોલેજમાં પ્રવેશ મળ્યા બાદ કન્યા કેળવણી યોજના લાભ મેળવી શકાય છે. આ યોજના કે જે મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ યોજના એ એક એમવાયએસવાય શિષ્યવૃત્તિ યોજના નો એક ભાગ છે એમ વાય એસ વાય યોજના એટલે કે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના. તેથી મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના ની સાથે મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ યોજનાનો પણ લાભ લઈ શકો છો.

મુખ્યમંત્રી કન્યા કેળવણી યોજના માટેની લાયકાત

મુખ્યમંત્રી કન્યા કેળવણી યોજના એ તો સૌ પ્રથમ કન્યાઓ માટેની આ યોજના છે તેના માટે આ યોજનામાં કોઈપણ વિદ્યાર્થી ભાઈઓને યોજનાનો લાભ મળવા પાત્ર નથી.

  • યોજનાની અંદર લાભ લેનાર અરજદાર એ ગુજરાતના વતની હોવા જરૂરી છે.
  • આ યોજના ફક્ત બહેનો એટલે કે કન્યાઓ માટે જ છે.
  • યોજનામાં લાભ મેળવવા માટે ગુજરાતમાં આવેલી મેડિકલ કોલેજોમાં જ પ્રવેશ મેળવેલ હોવો જરૂરી છે.

Read More: લીંબુની ખેતી માટે સહાય યોજનામાં આઈ ખેડુત પર ફોર્મ ભરવાનું શરૂ, આજે જ કરો અરજી

મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ યોજના ની અંદર મળતી સહાય

આ યોજનાની અંદર કન્યા કેળવણી યોજના છે તે યોજનામાં વિદ્યાર્થીનીઓને ચાર લાખ રૂપિયા સુધીની સહાય મળવા પાત્ર છે અને મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના કે જેની અંદર વધુમાં વધુ બે લાખ અથવા ટ્યુશન ફી ના 50% ની સહાય મળવાપાત્ર હોય છે.

મુખ્યમંત્રી કન્યા કેળવણી યોજના માટે જરૂરી દસ્તાવેજ

આ યોજના માટે જે કોઈપણ કન્યા વિદ્યાર્થીનીઓ લાભ લેવા માંગે છે તેમને નીચે પ્રમાણેના દસ્તાવેજોની જરૂર રહેશે.

  • આધારકાર્ડ
  • અરજદારના ધોરણ 10 અથવા ધોરણ 12 ની પાસ કર્યા ની માર્કશીટ
  • મેડિકલ કોલેજમાં પ્રવેશ મળી હોય તો પ્રવેશ સમિતિની લેટર
  • ટ્યુશન ફી ભરી હોય એટલી તમામ પહોંચો અથવા રીસીપ્ટ
  • સેલ્ફ ડિકલેરેશન original
  • અરજદારના વાલીનું આવકનું પ્રમાણપત્ર જે માન્ય હોય
  • તમે જે સંસ્થામાં કે કોલેજમાં પ્રવેશ મેળવ્યો હોય એ સંસ્થાનું બોનફાઇટ પ્રમાણપત્ર
  • છાત્રાલયમાં પ્રવેશો મેળવવો હોય તો તેનું પણ પ્રમાણપત્ર
  • છાત્રાલયમાં મળતા ભોજન બિલની પહોંચ
  • બેંક ખાતાની પાસબુક ની ઝેરોક્ષ
  • જેને પણ આવક વધુ હોય એમના માટે ઇન્કમટેક્સ રિટર્નની નકલ અથવા આવકવેરાની પાત્રતા ના થતા હોય એનું સેલ્ફ ડિકલેરેશન
  • જેમને પણ ઇન્કમટેક્સ રિટર્ન લાગતા હોય એ ફોર્મ આઈટીઆર એક /આઇટીઆર બે/ itr3 /itr 4
  • અરજદાર નો પાસપોર્ટ સાઇઝ નો ફોટો

Read More: Dairy Farming Loan 2024: ડેરી ફાર્મ પર મેળવો 12 લાખ સુધીની લોન, અહિથી જાણો અરજી રીત

મુખ્યમંત્રી કન્યા કેળવણી યોજન ની અંદર આ રીતે પાદરતાઓના આધારે તમે ઉપર દર્શાવેલ પ્રમાણે લાભ મેળવી શકો છો તો વિદ્યાર્થીનીઓ માટે મેડિકલ કોલેજ ની અંદર એડમિશન લેવા બહુ જ સરળ છે અને તેમને આ રીતે સારી એવી સહાય મળી રહે છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment