Gujarat E Nirman Card 2024: ઈ નિર્માણ કાર્ડ 2024 કે જે કાર્ડ થકી ઘણી બધી યોજનાઓની અંદર લાભ મળશે અને આ કાર્ડના કેટલાક ફાયદાઓ છે જે વ્યક્તિ જોડે ઈ નિર્માણ કાર્ડ છે અથવા તો નથી તો નિર્માણ કાર્ડ કઈ રીતે અને ક્યાંથી મેળવવું અને તેનો ઉપયોગ શું છે તે અંગે આજે માહિતી આપણે મેળવીશું.
ગુજરાત સરકાર દ્વારા હું કાર્યક્રમ કે જેની અંદર શ્રમયોગીઓને એ નિર્માણકાળ ઓળખ માટે લાભાર્થીઓને પ્રદાન કરી રહ્યા છે. આ કાર્ડ એ ગુજરાત બિલ્ડીંગ એન્ડ કન્સ્ટ્રક્શન શ્રમયોગી કલ્યાણ બોર્ડ ના દ્વારા જે કોઈપણ વિવિધ પ્રકારના લાભો છે તે મેળવવા માટેની પરવાનગી આપે છે.
ઈ નિર્માણ કાર્ડ 2024 Gujarat E Nirman Card 2024
મિત્રો પહેલા શ્રી શ્રમયોગીઓ છે તેમને ઓળખવા માટે લાલકાડ આપવામાં આવતું હતું પરંતુ હવે તેની અંદર ફેરફાર કરી અને હવે તેમને એ નિર્માણકાળ આપવામાં આવી રહ્યું છે જે એ સ્માર્ટ કાર્ડ ના પ્રકારનું હોય છે જેની અંદર જે લાભાર્થી છે તેમનો ફોટો હોય છે એટલે કે હવે તે ફોટા વાળું કાર્ડ આપવામાં આવતું હોય છે.
આ કાર્ડ એ સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવતી ઘણી બધી યોજનાઓ અને કાર્યક્રમો માટે ઓળખ તરીકે કામ આવે છે. તથા વ્યક્તિઓને શ્રમ કૌશલ અને રોજગાર વિભાગ તરફથી સહાય મેળવવાની પણ મંજૂરી આપતું હોય છે અને આ એ નિર્માણકાળ એ એક આવશ્યક દસ્તાવેજ છે. કોઈપણ મજુર દ્વારા નિર્માણકાળ સરળતાથી મેળવી શકાય છે.
ગુજરાતી નિર્માણ કાર્ડ 2024 ના લાભ અને ફાયદા
- આ કાર્ડ ધરાવતા લાભાર્થીઓના બાળકોને શિક્ષણ સહાય યોજના 500 થી લઈ ₹4,000 સુધીની બે બાળકો સુધીની મર્યાદામાં આપવામાં આવે છે.
- આ કાર્ડ ધરાવતા લાભાર્થીઓને માત્ર પાંચ રૂપિયાની અંદર શ્રમિક અન્નપૂર્ણા યોજના ના હેઠળ પૌષ્ટિક ભોજન આપવામાં આવતું હોય છે.
- એક લાખને 60 હજારની સહાય નાનાજી દેશમુખ આવાસ યોજના હેઠળ મકાન માટે.
- વ્યવસાય સંબંધિત કોઈપણ પ્રકારના રોગ ની સારવાર માટે ₹3 લાખ ની સહાય
- એક લાખની સબસીડી હાઉસિંગ સબસીડી સ્કીમ હેઠળ
- ત્રણ લાખની સહાય આકસ્મિક મૃત્યુના કિસ્સામાં
- બીજા અન્ય ઘણા બધા લાભો કે જે આ નિર્માણકાળ ધરાવતા લાભાર્થીઓને મળવા પાત્ર છે.
ઈ નિર્માણ કાર્ડ માટે જરૂરી ડોક્યુમેન્ટ
એ નિર્માણ કાર્ડ બનાવવા માટે કેટલાક ડોક્યુમેન્ટ એટલે કે દસ્તાવેજો ની જરૂર પડશે જે નીચે પ્રમાણે દર્શાવેલા છે તેની તમારે નોંધ લેવાની રહેશે.
- અરજી કરનારનું આધાર કાર્ડ
- ઉંમરના પુરાવા માટે કોઈપણ પ્રમાણપત્ર સરકાર માન્ય
- પાસપોર્ટ સાઇઝ નો ફોટો
- બેંકના પાસબુકની પ્રથમ પાનાની ઝેરોક્ષ
- આવકના દાખલા ની નકલ
- છેલ્લા બાર મહિનાની અંદર ઓછામાં ઓછું 90 દિવસ કર્મચારી તરીકે કામ કર્યું હોય તેનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે.
- વ્યવસાય નું પ્રમાણપત્ર
- મોબાઈલ નંબર
ઈ નિર્માણ કાર્ડ માટે અરજી કેવી રીતે કરવી Gujarat E Nirman Card 2024 Apply Online
એ નિર્માણ કાર્ડ બનાવવા માટે તમે ઓનલાઈન અરજી કરી શકો છો ઓનલાઇન અરજી કરવા માટે તમારે એ નિર્માણની ઓફિસિયલ વેબસાઈટ પર જઈ અને તમે નોંધણી કરાવી શકો છો. સીએસસી કોમન સર્વિસ સેન્ટર દ્વારા નિર્માણકાળ માટે પણ નોંધણી કરાવી શકે છે અને તમે ત્યાંથી એ નિર્માણ કાર્ડ મેળવી શકો છો.
જે કોઈપણ ગામના સ્તરના અરજદારો છે તે ઈ વિલેજ સેન્ટર ઉપર જઈ અને વીસીઈ નિર્માણ કાળ માટે અરજી કરાવી શકે છે. મિત્રો ઉપર જણાવેલ વેબસાઈટ ઉપર જઈ અને તમે આ યોજનાની અંદર નોંધણી કરી અને એ નિર્માણ કાર્ડ બનાવી શકો છો. નિર્માણના ઘણા બધા ફાયદાઓ છે ઉપર દર્શાવેલા છે તે પ્રમાણે. આ રીતે એ નિર્માણ કરનાર ના ફાયદાઓ અને અરજી કરવા માટેની જરૂરી ડોક્યુમેન્ટ અને રીત છે.