GSSSB Fireman cum Driver Recruitment 2024: ફાયરમેન કમ ડ્રાઇવર ભરતી 2024

WhatsApp Group Join Now

GSSSB Fireman cum Driver Recruitment 2024: મિત્રો જી એસ એસ એસ બી દ્વારા નવી ભરતી જાહેર કરવામાં આવેલી છે. જે ભરતી ની અંદર હાલમાં ફોર્મ ભરવાના ચાલુ છે તો આ ભારતીય ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેર કરી દેવામાં આવેલી છે જે વર્ગ ત્રણ ની ભરતી છે.

GSSSB Fireman cum Driver Recruitment 2024

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ફાયરમેન કમ ડ્રાઇવર વર્ગ ૩ ની ભરતી જાહેર કરવામાં આવેલી છે. જે ભરતીના માટે ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવેલી છે.

આ ભરતી અંગેની વિગતવાર માહિતી આપણે મેળવી અને આ ભરતી ની અંદર કઈ રીતે અરજી કરવી તે વિશેની સંપૂર્ણ માહિતી જાણીએ.

ફાયરમેન કમ ડ્રાઇવર ભરતી

આ ભરતી એ નિયામક રાજ્ય અગ્નિ નિવારણ સેવાઓ ગાંધીનગર અને ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન વિભાગ ખાતાની વડી કચેરીઓ માટે ભરતીઓ કરવામાં આવવાની છે. આ ભરતીમાં કુલ કેટલી જગ્યાઓ છે અને આ ભરતીની અગત્યની તારીખો વિશેની માહિતી આપણે મેળવીએ.

GSSSB ફાયરમેન કમ ડ્રાઇવર ભરતી તારીખ

આ ભરતી અંગેની તબિયત ની તારીખો જેની અંદર તમે ઓનલાઈન ફોર્મ ભરવાના શરૂ થઈ ચૂકેલ છે તે તારીખ છે 16 ઓગસ્ટ 2024. ભરતી ની અંદર ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે 31 ઓગસ્ટ 2024 તે સુધીમાં તમારે ઓનલાઇન અરજી કરી લેવાની રહેશે. આ ભરતી ની અંદર તમારે ઓનલાઇન ફોર્મ ભરવાના રહેશે.

ફાયરમેન કમ ડ્રાઇવર ભરતી જગ્યાઓ અને ઉમર

ગુજરાત ગૌણ સેવા પસંદગી બોર્ડ મંડળ દ્વારા જે આ ભરતી પાડવામાં આવેલી છે તેની અંદર કુલ ટોટલ જગ્યાઓ 117 જેટલી છે. આ ભરતીની અંદર જે આપ કોઈ જગ્યાઓ છે તે જગ્યાઓને અલગ અલગ મહિલાઓ અને અનામત માટેની જગ્યાઓ છે. દરેક વર્ગના લોકો માટે અમુક અમુક જગ્યાઓ આપવામાં આવેલી છે.

ઉમર મર્યાદા ની વાત કરીએ તો આ પરિવાર અમારે અરજી કરવા માટે 31 ઓગસ્ટ 2024 ના રોજ ઉમેદવાર ની ઉંમર એ 18 વર્ષથી ઓછી હોવી જોઈએ નહીં અને 33 વર્ષથી વધુ પણ હોવી જોઈએ નહીં.

ફાયરમેન કમ ડ્રાઇવર ભરતી માં અરજી કરો

આ ભરતી ની અંદર તમારે ઓનલાઇન અરજી કરવાની રહેશે ઓનલાઇન અરજી કરવા માટે તમારે ઓજસ ની ઓફિશિયલ વેબસાઈટ ojas.gujarat.jov.in પર જવાનું રહેશે. વેબસાઈટ પર જઈ અને તમારે ઓનલાઇન એપ્લિકેશન અપ્લાય પર ક્લિક કરશો એટલે તમારી સામે વિભાગ પૂછવામાં આવશે અને તે વિભાગમાં તમારે જી એસ એસ એસ બી સિલેક્ટ કરો. ગુજરાત ગૌણ સેવા પસંદગી બોર્ડ દ્વારા જે કોઈપણ જાહેરાતો બહાર પાડવામાં આવેલી છે તેનું લીસ્ટ તમારી સામે આવી જશે અને હાલમાં ચાલુ વાયરમેન કમ ડ્રાઇવરની ભરતી તમારી સામે દેખાશે. જેની અંદર ઓનલાઇન અરજી કરવા માટે આપલા બટન પર ક્લિક કરો અને વધુ માહિતી માટે ડિટેલ બટન પર ક્લિક કરો.

મિત્રો આ રીતે તમે એપ્લાય બટન પર ક્લિક કરી અને તેની અંદર જરૂરી અરજી કરી શકો છો જરૂરી ડોક્યુમેન્ટ સાથે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment