GSRTC કંડક્ટર ભરતી 23/24 માં ફેરફાર, જીએસઆરટીસી બસ કંડકટર ની જગ્યાઓમાં ફેરફાર

WhatsApp Group Join Now

મિત્રો આજે આપણે બહુ સારી એવી ભરતી વિશે વાત કરવાની છે કે જે ભરતી ની અંદર નોટિફિકેશન બહાર પાડવામાં આવેલી છે અને જગ્યાઓ ભરવા માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલી છે તો આ ભરતીએ જીએસઆરટીસી એટલે કે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા આ ભરતી બહાર પાડવામાં આવેલી છે જેની અંદર કંડકટર ની જગ્યાઓ માટે ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવેલી છે. મિત્રો આપણે આ ભરતી વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું અને કઈ રીતે આ ભરતી ની અંદર અરજી કરવી તે જાણીએ.

GSRTC કંડક્ટર ભરતી 2024

જીએસઆરટીસી દ્વારા વર્ષ 2023 24 ની અંદર કંડકટરની કક્ષામાં કુલ 3342 જગ્યાઓ માટેની સીધી ભરતી કરવામાં આવેલી હતી જે તારીખ સાત આઠ 2023 થી 6 9 2023 સુધી ઓજસ ની વેબસાઈટ ઉપર ઓનલાઈન જાહેર રાત દ્વારા મૂકવામાં આવેલી હતી જેના સંદર્ભે સરકારશ્રીએ મળેલ મંજૂરી ના આધારે બીજી નોટિફિકેશન કે જેની અંદર અગાઉની પ્રવાહપાત્ર કુલ 3342 જગ્યાઓને બદલે 2320 જગ્યાઓમાં સીધી ભરતી કરવા માટે કેટેગરી જગ્યાઓ પ્રમાણે ભરતી બહાર પાડવામાં આવેલી છે.

Read More: Ganga Swarupa Pension Scheme: ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનામાં મહિને મેળવો 1250 રૂપિયાનું પેન્શન

જીએસઆરટી કંડકટર ભરતી જગ્યા

કંડક્ટર ની ભરતી ની અંદર જગ્યામાં ફેરફાર કરવાનો લીધે કેટેગરી અલગ અલગ જગ્યાઓ ની અંદર ભરતી કરવામાં આવેલી છે જેની અંદર કુલ જગ્યાઓ 2320 છે. બિન અનામત વર્ગ માટે સામાન્ય માં 639 અને મહિલાઓ માટે 314 જેટલી જગ્યાઓ છે, આર્થિક રીતે નબળો વર્ક સામાન્ય 155 અને મહિલા 76 જગ્યાઓ, સા. શૈક્ષણિક પછાત વર્ગ માં સામાન્ય 420 અને મહિલા 206 જગ્યાઓ, અનુસૂચિત જનજાતિમાં સામાન્ય 234 અને મહિલા 114, માજી સૈનિક 232 અને દિવ્યાંગ માટે 92 આ રીતે જગ્યાઓ કેટેગરીવાઈઝ અલગ અલગ જગ્યાઓ જાહેર કરવામાં આવેલી છે.

કંડકટર ભરતી ની અંદર દિવ્યાંકા ધરાવતા ઉમેદવારોને પણ ફોર્મ ભરવામાં મંજૂરી આપેલી છે જે આ ભરતી પહેલી ચાલુ કરવામાં આવી હતી અરજી ફોર્મ ત્યારે દિવ્યાંગો માટે ફોર્મ ભરવા ની મંજૂરી આપેલ નહોતી.

કંડકટર ની ભરતી માટેની અગત્યની તારીખો

આ ભરતી ની અંદર ઓનલાઇન ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે ઓનલાઈન ફોર્મ ભરવાની ચાલુ થયા ની તારીખ 03/07/2024 છે.

પતિની અંદર ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 17/07/2024 છે તે સમયગાળા દરમિયાન તમે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો.

જે કોઈપણ દિવ્યાંગ સિવાયના ઉમેદવારો છે તેમને આ ફોર્મ ભરેલા હોય તો તેમને ફોર્મ ભરવાની કોઈ જરૂર નથી આ પોર્ટલની અંદર ફરીથી દિવ્યાંગો માટે જ ખાસ કરી અને ખોલવામાં આવેલ છે. જેના થકી જે દિવ્યાંગોને ફોર્મ ભરવા ના હોય તે ફોર્મ ભરી શકે છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment