Electric Sadhan Sahay: ઈલેક્ટ્રીક સાધન સહાય યોજના હેઠળ મેળવો 14000/- ની સહાય

WhatsApp Group Join Now

Electric sadhan sahay: ઇલેક્ટ્રીક સાધનો ખરીદવા માટે ગુજરાત સરકાર દ્વારા સહાય આપવામાં આવી રહી છે જે સહાયની અંદર કેટલા ઇલેક્ટ્રીક સાધનોની ખરીદી કરવા ઉપર તમને સહાય મળશે જેની અંદર વાત કરીએ તો ઇલેક્ટ્રીક સગડી, ઇન્વેટર, ઈલેક્ટ્રીક વોટર પંપ જેવા અલગ અલગ સાધનો ની અંદર ગુજરાત સરકાર દ્વારા સહાય આપવામાં આવી રહી છે.

આ પ્રકારના સાધનોની ખરીદી માટે સહાય તમારા ખાતામાં સીધી જમા કરવામાં આવશે અને હાલમાં આ સહાયની યોજના ની અંદર ફોર્મ ભરવાના પણ ચાલુ છે તો આપણે કઈ રીતે ફોર્મ ભરવા અને ફોર્મ ભરવા માટે જરૂરી ડોક્યુમેન્ટો અંગેની માહિતી આ લેખની અંદર મેળવીશું.

ઈલેક્ટ્રીક સાધનો ની ખરીદી પર સહાય Electric Sadhan Sahay

ઈલેક્ટ્રીક સાધનોની ખરીદી ઉપર છાયા આપવામાં આવી રહી છે જેની અંદર કેટલા સાધનો અને તે સાધનો ઉપર કેટલી સબસીડી મળશે તે નીચે જણાવેલ છે.

  • ઇન્વેર્ટર ની ખરીદી માટે રૂપિયા 8,500 ની સહાય
  • ઈલેક્ટ્રીક સગડી જે ની સહાયની રકમ ₹3,000
  • ઈલેક્ટ્રીક વોટર પંપ ની રકમ રૂપિયા 3000 રહેશે
  • સી એલ એફ ટ્યુબર ને ખરીદ કિંમત અથવા તો 15000 રૂપિયા જે બંધમાંથી ઓછો છે તે.
  • સોલર ઈલેક્ટ્રીક લેનટર્ન ની ખરીદી ઉપર રૂપિયા 3500 ની સહાય

ઉપર દર્શાવેલા સાધનોની અંદર જે જે રકમ દર્શાવેલી છે તે રકમ અથવા તો ખરીદ કિંમત જે બંનેમાંથી ઓછું હશે તે લાભાર્થીને મળવા પાત્ર રહે છે.

યોજના‌ ના લાભની પાત્રતાઓ Electric sadhan Sahay 2024

  • લાભાર્થી ગુજરાતનો હોવો જરૂરી
  • જે જે નિયત કરેલા ઓથરાઈઝ ડીલરો છે તેમની પાસેથી જ ખુલ્લા બજારમાંથી માછીમારો ખરીદી કરવાની રહેશે.
  • ઈલેક્ટ્રીક સાધનોની ભૌતિક ચકાસણી કરવામાં આવશે
  • પાંચ વર્ષ સુધી આ પ્રકારની બીજી સહાય મળવા પાત્ર રહેશે નહીં.

યોજનામાં અરજી માટે જરૂરી ડોક્યુમેન્ટ

  • અરજદાર દિવ્યાંગ હોય તો દિવ્યાંગ અંગેનું પ્રમાણપત્ર
  • બેંક પાસબુક ની પ્રથમ પાના નહીં નકલ
  • બોટની વિઆરસી નીનકલ
  • લાભાર્થી નો ફોટો
  • તમામ સાધનો ની ખરીદી કરવામાં આવેલા તમામ સાધનોનું જીએસટી બિલ
  • ખરીદી કરવામાં આવેલા સાધનો નો અરજદાર સાથેનો ફોટો.

યોજનામાં અરજી કેવી રીતે કરશો?

આ યોજનાની અંદર હાલમાં ફોર્મ ભરવાના ચાલુ છે જે કોઈ પાત્રતા ધરાવતું હોય તે યોજનામાં ફોર્મ ભરી અને લાભ મેળવી શકે છે યોજનાની અંદર ફોર્મ ભરવાની 10 મે 2024 ના રોજ થી ચાલુ થયેલ છે અને યોજનામાં અરજી કરવાની અંતિમ તારીખ 30 જુલાઈ 2024 છે.

અરજી કરવા માંગતામાં ઉમેદવારોએ ઉપર દર્શાવેલી તારીખની પહેલા અરજી કરી અને લાગતી કચેરીની અંદર જરૂરી ડોક્યુમેન્ટ ના બીજા સાથે મોકલી દેવી. યોજનામાં અરજી કરવા માટે તમારે આઈ પોર્ટલ ની ઓફિશિયલ વેબસાઈટ પર જઈ અને મત્સ્ય પાલનની યોજનાઓ માં જઈ અને તમારે આ યોજનામાં અરજી કરવાની રહેશે અને ઉપર જણાવેલ અનુસાર અરજી કર્યા બાદ જે તે કચેરીમાં જણાવેલ હોય તે પ્રમાણે ડોક્યુમેન્ટ જોડી અને અરજી મોકલી દેવાની રહેશે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment