Bhu Aadhaar: હવે તમારી જમીનનું પણ આધારકાર્ડ બનશે, જાણો ભુ આધાર ના ફાયદા

WhatsApp Group Join Now

Bhu Aadhaar 2024: આપણા દેશની અંદર દરેક વ્યક્તિને જોડે એક કાર્ડ ફરજિયાત હોય છે જેનું નામ આધાર કાર્ડ છે સરકાર દ્વારા જે કોઈપણ યોજનાઓ કે ઓળખાણ માટે આ આધાર કાર્ડનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. તો આપણા આ આધાર કાર્ડ ની જેમ જ જમીનનું પણ આધાર બનાવવાનું સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવેલો છે. મિત્રો જે કોઈપણ જમીન છે અને તેના માલિક છે તેમના વિશેની તમામ માહિતી આપતું જમીનો આધારકાર્ડ એટલે કે ભૂ આધાર સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવવાનું છે.

ભૂ આધાર Bhu Aadhaar

જે પ્રમાણે વ્યક્તિઓનો આધારકાર્ડ ની અંદર 12 આંકડાઓ નું આધાર કાર્ડ નંબર આપવામાં આવે છે તે જ રીતે આ જમીનના આધાર કાર્ડ Bhu Aadhaar માટે 14 આંકડાનો એક નંબર આપવામાં આવશે. જે એક અલગ જ એવું આકડાનો નંબર હશે. જે નંબર દ્વારા જમીનની સંપૂર્ણ માહિતી તમે મેળવી શકશો તો આપણે આ આધારકાર્ડ ના શું ફાયદાઓ છે અને તે કઈ રીતે કામ કરશે તેની થોડી માહિતી મેળવીએ.

ભું આધાર કઈ રીતે કામ કરશે

આધાર કાર્ડ ની જેમ હું આધારને આપણે કેટલીક માહિતી મેળવી તો આ જમીનને આધાર બનાવવા માટે જમીનનું ફરજિયાત લોકેશન ની જરૂર પડશે જમીનને પ્લોટ પર જઈ અને જીપીએસ દ્વારા જીઓટેગ કરવામાં આવશે.

  • પ્લોટ ને જીપીએસ ટેકનોલોજી ની મદદથી જીયો ટેગ કરાશે
  • તેના મદદથી ચોક્કસ ભૌગોલિક સ્થાન ઓળખી શકાશે
  • પ્લોટની સીમાઓની ભૌતિક રીતે સ્પષ્ટ ચકાસણી થશે
  • જમીન માલિક નું નામ, શ્રેણી, વિસ્તારની વિગતો એકત્રિત થશે
  • તમામ વિગતો મેળવ્યા પછી જમીન રેકોર્ડ મેનેજમેન્ટ સિસ્ટમમાં દાખલ કરાશે
  • સિસ્ટમ દ્વારા તેના આપમેળે 14 અંક નો જે આધાર નંબર જનરેટ કરશે જે બિલકુલ અલગ છે.
  • આ નંબર એ ડિજિટલ રેકોર્ડર સાથે જોડાયેલો રહે છે.

ભૂ આધાર માં કઈ માહિતી રહેશે

  • ભૂ અધર એ આધાર કાર્ડ ની જેમ બનાવવામાં આવશે
  • રાજ્યનો કોડ, જિલ્લા નો કોડ, તાલુકાનો કોડ, ગામનો કોડ સામેલ થશે
  • પ્લોટના ખાસ આઈડી નંબરનો સમાવેશ થશે
  • જે નંબર છે તે ડિજિટલ અને ભૌતિક જમીન રેકોર્ડ દસ્તાવેજ પર પણ મળશે
  • તું જમીને નહિ બદલી થશે સંબંધિત કરવામાં આવશે તો પણ નંબર એક જ રહેશે
  • જમીનના વિભાજિત કરવાના ખિસ્સાઓમાં પણ નંબર એક જ સમાન રહેશે.
  • ભૂ આધાર નંબર પ્લોટની ભૌગોલિક હદ માટે સમાન રહેશે

સરકારશ્રી દ્વારા આ પ્રકારનું નિર્ણય લેવામાં આવેલો છે જેના આધારે જમીનનો આધાર બનાવવા માં આવશે અને તેની અંદર તેની સારી વિગતો રાખવામાં આવશે અને આ બધું કામકાજ ડિજિટલ રીતે કરવામાં આવશે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment