મિત્રો આજે આપણે પશુપાલન મિત્રો માટેની એક સરસ યોજના છે જે ગુજરાત સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવેલી છે અને આ યોજના રાજ્યના શ્રેષ્ઠ પશુપાલક પુરસ્કાર વિતરણ સમારોહના આયોજન માટેની છે. જેની અંદર રાજ્યના શ્રેષ્ઠ પશુપાલક મિત્રોને સન્માન કરવામાં આવશે અને તેમને પુરસ્કારનું વિતરણ કરવામાં આવે છે. આ બહુ જ સરસ યોજના છે કે જેના થકી પશુપાલકોને પણ પ્રોત્સાહન મળી રહે અને બીજા પશુપાલન મિત્રો પણ આ પુરસ્કાર ઉપરની પ્રોત્સાહનથી તે પણ પ્રોત્સાહિત થઈ શકે અને ગુજરાત રાજ્યની અંદર પશુપાલકોને પ્રોત્સાહન મળી રહે. જે સરકાર દ્વારા બહુ જ શ્રેષ્ઠ યોજના છે.
શ્રેષ્ઠ પશુપાલક પુરસ્કાર વિતરણ સહાય
આ યોજના થકી જે પશુપાલક મિત્રો છે તેમને પુરસ્કારનું વિતરણ કરવામાં આવતું હોય છે દર વર્ષે આ પ્રકારની યોજનાનું આયોજન કરવામાં આવતું હોય છે અને આ યોજનાની અંદર રાજ્ય કક્ષા, જિલ્લા કક્ષા અને તાલુકા કક્ષાએથી અલગ અલગ જે પશુપાલન મિત્રો છે તેમને પુરસ્કાર આપવામાં આવતી હોય છે અને તેમને પુરસ્કારમાં ઇનામણ માં અમુક રકમ આપવામાં આવતી હોય છે જે વિજેતાના ક્રમ આધારે અલગ અલગ પ્રકારની રકમો હોય છે. તો આ રકમ વિશે અને આ યોજના વિશેની સંપૂર્ણ યોગ્ય દ્વારા કઈ રીતે લાભ મેળવી શકે તે જાણીએ.
પશુપાલક પુરસ્કાર વિતરણ ની અંદર લાભ
આ યોજનાની અંદર સરકાર દ્વારા લાભ આપવામાં આવતો હોય છે તેની અંદર આપણે પ્રથમ તાલુકા કક્ષાએ પુરસ્કાર આપવામાં આવતા હોય છે.તાલુકા 248 તાલુકામાં તાલુકા બીટ બે ઇનામ નામ આપવામાં આવતા હોય છે એટલે તાલુકાની અંદર કુલ ઇનામો 496 જેટલા હોય છે જેની અંદર પ્રથમ ઇનામ ₹20,000 નું હોય છે અને બીજું ઇનામ ₹10,000 નું હોય છે.
જિલ્લા કક્ષાએ પણ એ પ્રમાણે પુરસ્કાર આપવામાં આવતા હોય છે આપણા કુલ જિલ્લા 33 છે જેની અંદર જિલ્લા પ્રમાણે બે ઇનામું હોય છે એટલે કે કુલ ઇનામો 66 થશે અને તેની અંદર પહેલું ઇનામો રૂપિયા 25,000 નું અને દ્વિતીય ઇનામ ₹20,000 નું રહેશે.
રાજ્યકક્ષાએ વાત કરીએ તો રાજ્યની અંદર કુલ ત્રણ ઇનામ આપવામાં આવતા હોય છે જેની અંદર રાજ્ય કક્ષાએ પ્રથમ ઇનામો એક લાખ રૂપિયાનું હોય છે અને બીજું ઇનામો 51 હજાર રૂપિયા તથા ત્રીજું ઇનામ રૂપિયા 31,000 હોય છે આ પ્રમાણે રાજ્યના પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબરોના આધારે ઇનામ આપવામાં આવતા હોય છે.
પશુપાલક પુરસ્કાર વિતરણ માં શરતો અને નિયમો
- આજના ની અંદર તમારે તાલુકા પંચાયત પુરસ્કાર જિલ્લા પશુપાલન શિબિરમાં એનાયત કરવામાં આવશે.
- અને રાજ્યકક્ષાના પુરસ્કારો અને જિલ્લા વચ્ચેના પુરસ્કાર તે તમને અમદાવાદ વડોદરા કે રાજકોટ પૈકી ગમે તે એક વિભાગમાં રાખે કાર્યક્રમ અને આપવામાં આવશે
- આ યોજનામાં લાભ મેળવવા માટે તમારે ઓનલાઇન અરજી કરવાની રહેશે.
- આ યોજનામાં તમે એકવાર લાભ મળ્યા પછી ત્રણ વર્ષ સુધી લાભ મેળવી શકતા નથી.
પશુપાલક પુરસ્કાર વિતરણ ની સહાયમાં અરજી માટે જરૂરી ડોક્યુમેન્ટ
- જો દિવ્યાંગોને લાગુ પડતું હોય તો દિવ્યાંગ અને એનું સર્ટિફિકેટ
- રેશનકાર્ડ ની નકલ
- બચત ખાતાની બેંક પાસબુક ની પ્રથમ પાનાની ઝેરોક્ષ.
- તમે જે તે ગ્રામને બીજું ઉત્પાદક સહકારી મંડળીના દૂધ ધરાવતા હો તે મંડળીનું છેલ્લું નાણાકીય વર્ષના દરમિયાનનું કુલ દૂધ ભરાવેલા વાર્ષિક હિસાબનું સ્ટેટમેન્ટ.
- તમે દુધાળા પછી ધરાવો છો તે અંગેનો પુરાવો
- સરકારનું માન્ય ખોટા વાળું ઓળખાણ કાર્ડ
પશુપાલક પુરસ્કાર વિતરણની સહાયમાં અરજી
મિત્રો આ યોજનાની અંદર લાભ મેળવવા માટે તમારે ઓનલાઇન અરજી કરવાની રહેશે ઓનલાઇન અરજી કરવાની 15 જૂન 2024 થી ચાલુ થઈ ગઈ છે અને આ યોજનાની અંદર તમે 25 જુલાઈ 2024 સુધી અરજી કરી શકો છો. અરજી કરવા માટે તમારે આઈ પોર્ટલની વેબસાઈટ પર જઈ અને પશુપાલન વિભાગમાં આ યોજનાની અંદર અરજી કરવાની રહેશે. એની અંદર તમને રાજ્યના શ્રેષ્ઠ પશુપાલક પુરસ્કાર વિતરણ સમારોહ નહીં આ યોજના મળશે તેમાં જોઈએ અને તમારે વિગતવાર માહિતી મેળવી લઈ અને અરજી કરો પર ક્લિક કરીને અરજી કરી લેવાની રહેશે. તમારે ઓનલાઇન અરજી કર્યા અને કન્ફર્મ કર્યા બાદ તેની પ્રિન્ટ આઉટ નીકળી અને દર્શાવેલા જે તે કચેરીના ખાતે જો લખેલું હોય તો જરૂરી ડોક્યુમેન્ટ જોડી અને તમારે તેને મોકલવાના રહેશે.
તો પશુપાલક મિત્રો આ યોજના અતિ કે જેની અંદર સરકાર દ્વારા શ્રેષ્ઠ પશુપાલકોને પ્રોત્સાહન અને પુરસ્કાર વિતરણ કરવામાં આવે છે અને તેમનું સન્માન કરવામાં આવે છે જે પશુપાલક મિત્રો યોજના ની અંદર લાભ મેળવવા માંગતા હોય તે ઉપર જણાવેલ માહિતી અનુસાર યોજનામાં અરજી કરી શકે છે.