Aayushman Bharat Yojana: આયુષ્માન ભારત યોજના અંતર્ગત મેળવો 10 લાખ સુધીની લોન

WhatsApp Group Join Now

Aayushman Bharat Yojana: મિત્રો આજે આપણે આયુષ્માન ભારત યોજના એટલે કે જેને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના તરીકે પણ ઓળખવામાં આવે છે આ યોજના વિશે વાત કરવાના છીએ. આ યોજનાએ બહુ જ સારી યોજના છે જે પ્રધાનમંત્રી દ્વારા અમલમાં મૂકવામાં આવેલી યોજના છે જે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના તરીકે ઓળખવામાં આવે છે. તો આ યોજનાના શું શું લાભો છે અને યોજનામાં કઈ રીતે લાભ મેળવી શકાય છે તેની પાત્રતાઓઓ વિશેની સંપૂર્ણ માહિતી આપણે આ લેખની અંદર મેળવીશું.

આયુષ્માન ભારત યોજના Aayushman Bharat Yojana

આયુષ્માન ભારત યોજના એ 2018 ની અંદર 15 ઓગસ્ટના રોજ શરૂ કરવામાં આવેલી હતી. આ યોજનાની હેઠળ દેશના 10 કરોડથી પણ વધુ પરિવારોને લાભ મળે છે. જય અંદર પાંચ કરોડ લોકો દર વર્ષે પાંચ લાખનો સ્વસ્થ વીમો મેળ છે.

આયુષ્માન ભારત યોજના લાભ

આ યોજનામાં લાભાર્થી પરિવારોને સરકારી તેમજ ખાનગી હોસ્પિટલો ની અંદર તદ્દન મફતમાં સારવાર મળ છે. ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી અમૃતમ યોજના અને મા વાત્સલમ યોજના ચલાવવામાં આવે છે જે આ પ્રકારની યોજનાઓ છે.

આયુષ્માન ભારત યોજના માં કોને લાભ મળશે

  • પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના નું લાભ વર્ષ 2011 ની વસ્તી ગણતરી દરમિયાન ગરીબી રેખા હેઠળ સમાવેશ કરવામાં આવ્યો હોય તેવા પરિવારોને મળવા પાત્ર થશે.
  • વર્ષ 2011 અને 12 માં હાથ કરાયેલા સામાજિક આર્થિક સર્વેક્ષણ મુજબ જે પરિવારોને ગરીબી રેખા હેઠળ બીપીએલ કાર્ડ ધરાવતા હોય તેમને આયુષ્માન ભારત યોજના નો લાભ મળે છે.

આયુષ્માન ભારત યોજના ની પાત્રતા

  • આયુષ્માન ભારત યોજના માટે કોઈ જાતિગત મર્યાદા રાખવામાં આવતી નથી.
  • યોજનામાં લાભ લેવા માટે જે પરિવારોની વાર્ષિક આવક ઓછી છે અને જે ગરીબી રેખા પર જીવતા હશે તેમને લાભ મળશે.
  • દરેક પ્રકારના શ્રમિક અને દિવ્યાંગો ને કોઈપણ જાતિ કે વર્ગના હોય તે યોજનાનો લાભ મેળવી શકે છે.
  • બીપીએલ કાર્ડ ધારક અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ અને વિચલિત અને વિમુક્ત જાતિઓના લોકો માટે સીધો સમાવેશ કરવામાં આવેલ છે. આવા પરિવારો ની અંદર ઉંમરનો કોઈપણ પ્રકારનો મર્યાદા રાખવામાં આવેલ નથી.

યોજનામાં લાભ કઈ રીતે મળશે

યોજનામાં લાભ મેળવવા માટે તમારે આયુષ્માન ભારત યોજના ની અંદર તેમની વેબસાઈટમાં જે બીપીએલ કાર્ડ ધારકોનું નામ યાદીમાં સમાવેશ થયેલ છે તેમને લાભ મળશે તથા આ લાભાર્થીઓને આયુષ્માન ભારત સાથે જોડાયેલી કોઈ પણ સરકારી કે ખાનગી હોસ્પિટલમાં લાભ મેળવી ળવી શકશે.

આ યોજનામાં લાભ મેળવવા માટે તમારે આયુષ્માન કાર્ડ કઢાવવાનું રહેશે. આયુષ્માન કાર્ડ એ તમને સ્ટેટ હેલ્થ એજન્સી અથવા આયુષ્માન મિત્ર દ્વારા કાઢી આપવામાં આવશે. જે કોઈપણ મિત્રો આ આયુષ્માન કાર્ડ નો લાભ મેળવવા માગતા હોય તે આયુષ્માન કાર્ડ આયુષ્માન મિત્ર દ્વારા કઢાવી શકે છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment