PM Kusum Yojana: સરકારની બહુ સારી યોજના કે જેની વિશે આપણે આજે વાત કરવાના છીએ કે જે યોજનાનું નામ છે પીએમ કુસુમ યોજના ખેતીવાડી માટેની આ યોજના છે કે જે ની અંદર સોલર પંપ ખરીદવા માટે સરકાર દ્વારા વિશે સબસીડી આપવામાં આવતી હોય છે.
પીએમ કુસુમ યોજના ની અંદર શુ ડોક્યુમેન્ટ ની જરૂર પડશે અને યોજનાની અંદર અરજી કરવા માટે શું મર્યાદાઓ છે. કઈ રીતે યોજનાનો લાભ મેળવી શકીએ તે અંગેની માહિતી આલેખની અંદર મેળવીએ.
PM Kusum Yojana: પીએમ કુસુમ યોજનાનો હેતુ
પીએમ કુસુમ યોજના વિશેનો આપણે હેતુ જાણીએ તો તેનો હેતુ છે. જ્યાં ગ્રીડ સપ્લાય ઉપલબ્ધ નથી તેવા of grid વિસ્તારોની અંદર અભિયત માટે હયાત ડીઝલ થી ચાલતા પણ શેઠને બદલવા માટે સોલર પંપ આપવામાં આવે છે. જે જગ્યાએ અલગ અલગ કંપનીઓ જેવી કે યુ જીવીસીએલ pgvcl ની લાઈટો પહોંચી શકતી નથી એવા વિસ્તારો ની અંદર ડીઝલ થી પંપ ચાલતા હોય છે તેવા પંપોને બદલે સ્ટેન્ડ અલોન સોલર એગ્રીકલ્ચર પંપ સ્થાપિત કરવા માટે સહાય આપવામાં આવતી હોય છે.
આ યોજનાની હયાત ગ્રીડ થી વીજ જોડાણ આપવું ટેકનિકલ શક્ય ન હોય તો તેવી જગ્યાએ સરકાર દ્વારા સહાય આપવામાં આવે છે સોલર પંપ માટે.
પીએમ કુસુમ યોજના માટેની પાત્રતા
તમારી પાસે ઓછામાં ઓછી એક એકર જમીન હોવી જરૂરી છે. અને વધુમાં વધુ બે હેક્ટર તો આ યોજનાનો અંદર તમે લાભ મેળવી શકો છો. ભૂતકાળમાં એગ્રીકલ્ચર કનેક્શન અથવા સોલર પંપ માટેની કોઈપણ પ્રકારની અરજી કરેલ હોય તો તેવા ખેડૂતોને આ યોજનાની અંદર પ્રાથમિકતા આપવામાં આવતી હોય છે. જે ખેડૂતોની પાસે સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ હોય તેવા ખેડૂતો મિત્રોને પ્રાથમિકતા આપવામાં આવતી હોય છે.
યોજનાની અંદર લાભ મેળવવા માટે ઇચ્છતા ખેડૂતોની અંદર પાસે ખેતરની અંદર બોર કૂવો અથવા તો ખેત તલાવડી હોવી જરૂરી છે. તથા કોઈ પણ પ્રકારનું બીજ કનેક્શન ન હોય નહિતર તમને લાભ મળશે નહીં. જે ખેડૂતો ફોરેસ્ટ જુન ની અંદર આવતા હોય તેવા ખેડૂતોને પ્રાથમિકતા આપવામાં આવતી હોય છે.
અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજ
- 7/12 નો ઉતારો
- આઠ અ નો ઉતારો
- અધ્યતન 6 હક પત્રક
- હયાત કુવો બોર કે ખેત તલાવડી હોય તે માટે નો પિયતનો સાધનનો દાખલો.
- અરજદારે સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ ધરાવતા હોય તો જીજીઆરસી નું ટ્રાયલ રન સર્ટિફિકેટ
- જો અરજદાર સુક્ષ્મ સિંચાઈ સિસ્ટમની યોજનામાં જોડાયા નાર હોય તો જીજીઆરસી માં નોંધણી ક્રમાંક અને જમા કરાવેલું અરજીનું પ્રમાણપત્ર
- જો અરજદાર નાના અને સીમાંત ખેડૂત હોય તો બે હેક્ટરથી ઓછી જમીન ધરાવતા હોય તેનું સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર
યોજનામાં અરજી કેવી રીતે કરશો?
આ યોજનામાં લાભ મેળવવા માટે તમે ઓનલાઈન અરજી કરી શકો છો ઓનલાઇન અરજી કરવા માટે તમે પીએમ કુસુમ યોજના અંગેનું ઓફિસિયલ વેબસાઈટ પોર્ટલ છે તેના પર અરજી કરી શકો છો. તથા તે વેબસાઈટમાં તમે વધારે માહિતી પણ મેળવી શકો છો અને બીજી અન્ય માહિતી તમે તમારે લાગતી વીજ કંપની દ્વારા મેળવી શકો છો.