Jio Prepaid Plan: આપણા ભારત દેશનું બહુ જ મોટું ટેલિકોમ નેટવર્ક એટલે કે જીઓ છે જીઓ એ તેના બહુ જ સસ્તા અને અનલિમિટેડ પ્લાનો માટે અગ્રસ્થાને આવે છે. જીઓ એ રિલાયન્સ નું એક નેટવર્ક છે. જીઓ ના ઘણા બધી સંખ્યામાં ભારતની અંદર કસ્ટમર જોડાયેલા છે. Jio ની અંદર અનલિમિટેડ કોલ ની સાથે સાથે ott સબસ્ક્રીપશન પણ ફ્રી આવતા હોય છે. અને અનલિમિટેડ ડેટા તો હોય જ છે.
અનલિમિટેડ ડેટા અને અનલિમિટેડ કોલ માટે તથા તેના વિશાળ કસ્ટમર નેટવર્ક ધરાવતું જીઓ ટેલિકોમના આપણે આજે એક બહુ સરસ મજાના પ્લાન વિશેની વાત કરવાના છીએ.
રિલાયન્સ જીઓ પ્રીપેડ પ્લાન અને સંચાલન Jio Prepaid Plan
Reliance jio નું સંચાલન એશિયાના સૌથી ધનિષ્ઠ બિઝનેસમેન મુકેશ અંબાણીના દીકરા દ્વારા સંચાલિત કરવામાં આવે છે. તેમના સંચાલનની હેઠળ jio એ એક ઇન્ડિયાનું સૌથી મોટું નેટવર્ક બની ચૂક્યું છે અને તેના કસ્ટમર અન્ય ટેલિકોમ કંપનીઓ કરતા વધારે છે.
Jio ના પ્રિપેડ પ્લાનો માં વધારો
Jio ના પ્રિપેડ પ્લાન્સ કે જેનો અમણે તાજેતરમાં બહુ જ વધારો કરવામાં આવેલો છે જેની અંદર 25% ની આસપાસ આપણને પ્લાન મોંઘા થતાં જોયા છે. આવામાં બીજી કંપનીઓના તુલનામાં jio ના પ્લાન એ આપણને બેનિફિટ ધરાવતા લાગી રહ્યા છે.
જીઓ દ્વારા સારા પ્લાન્સ ઉપલબ્ધ કરવામાં આવી રહ્યા છે તેની અંદર ₹1029 નો પ્લાન છે જે બહુ જ સરસ છે.
Jio ₹1029 Prepaid Plan
Jio નું આ પ્લાન એ એકમ બહુજ ફાયદાકારક પ્લાન છે. જે ધમાકેદાર પ્લાનની અંદર સમાવેશ કરવામાં આવેલો છે તે પ્લાન ની અંદર તમને ડેટા કોલિંગ સિવાય પણ amazon નું સબસ્ક્રીપશન આપવામાં આવે છે. જેના થકી તમે amazon ની પ્રાઇમ વિડીયો મોબાઇલ એડિશન દ્વારા તમે નિહાળી શકો છો.
ધમાકેદાર ₹1029 પ્લાન ના લાભ
- આ ધમાકેદાર પ્લાન ની અંદર તમને અનલિમિટેડ કોલિંગ આપવામાં આવે છે જે જીવના દરેક પેકેજ ની અંદર હોય જ છે.
- આ પ્લાન ની અંદર તમને રોજનું બેજીબી ઇન્ટરનેટ આપવામાં આવશે. એટલે કુલ 168 જીબી
- આ પ્લાન એ 84 દિવસની વેલીડીટી ઓફર કરે છે
- આ પ્લાનમાં તમને એમેઝોન પ્રાઇમ વિડીયો મોબાઇલ એડિશન નું સબસ્ક્રીપ્શન મળશે
- આ પ્લાન ની અંદર દરરોજના 100 એસએમએસ મળશે
- તે સિવાય jio ના એપ્લિકેશન નો તો લાભ તમને મળશે જ જેની અંદર જીઓ ટીવી જીઓ સિનેમા જેવા જીઓના એપ્લિકેશનનો આનંદ માણી શકશો.
તો જે કોઈપણ મિત્રો તમારા amazon prime મોબાઇલ એડીશનના મનોરંજનને વધુ પસંદ કરે છે તેવા મિત્રો સાથે તમે આ પ્લાન શેર કરો અને તેમને જણાવો.
Read More:
- Shri Vajpayee Bankable Yojana 2024: શ્રી વાજપાઇ બેન્કેબલ યોજનામાં મેળવો 8 લાખ સુધીની લોન તે પણ સસ્તા વ્યાજ દરે
- વિના મૂલ્ય અનાજ સહાય યોજના: હવે રેશનકાર્ડ ધારકોને મફતમાં અનાજ મળશે
Job karni hai mere ko