Pre matric scholarship 2024-25: મિત્રો આ સ્કોલરશીપ ની જાહેરાત એ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ ગાંધીનગર દ્વારા બહાર પાડવામાં આવેલી છે. આ વિભાગની અંદર જે દુનિયામાં અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગ આવેલો છે તેની અંદર ગુજરાત રાજ્ય ગાંધીનગર ભાગ દ્વારા રાજ્યમાં આવેલી માન્ય શાળામાં ધોરણ એક થી પાંચ માં ભણતા વિદ્યાર્થીઓ અનુસૂચિત જાતિના તેમના માટે આ સ્કોલરશીપ આપવામાં આવશે.
પ્રી મેટ્રિક્સ સ્કોલરશીપ યોજનાની અંદર વિદ્યાર્થીઓની શું સહાય મળશે અને કઈ રીતે સહાય મળવા પાત્ર રહેશે તથા સહાયની અંદર શું લાભ મળવા પાત્ર રહેશે તે અંગેની સમગ્ર ચર્ચા આપણે આ પોસ્ટની અંદર વિગતવાર કરીશું.
પ્રી મેટ્રિક સ્કોલરશીપ યોજના । Pre matric scholarship 2024-25
આ યોજનાએ સામાજિક ન્યાય અને અધિકારી વિભાગ ગાંધીનગર વિભાગ દ્વારા તેમજ વિકાસની જાતિ કલ્યાણ ગુજરાત રાજ્ય ગાંધીનગર વિભાગ દ્વારા રાજ્યમાં આવેલી સરકારી ગ્રાન્ટ શાળાઓમાં અને માન્ય શાળાઓમાં ધોરણ એક થી 10 માં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ તેમજ વિકસિત જાતિના વિદ્યાર્થીઓ કેન્દ્ર રાજ્ય સરકારશ્રીઓની શિષ્યવૃત્તિ ની સહાય મળવા પાત્ર થશે આ બંને વિભાગ દ્વારા આપવામાં આવશે.
વિદ્યાર્થીઓને મળવા પાત્ર લાભ
બંને વિભાગ દ્વારા વિદ્યાર્થીઓને સહાય આપવામાં આવે છે જેની અંદર રાજ્ય સરકાર ની શિષ્યવૃતિ સહાય, ગણવેશ વિદ્યાર્થીઓ માટે સહાય,સાઇકલ નીસહાય, નિયમ અનુસાર ખાતાઓની અંદર ચુકવણી કરવામાં આવશે આ પ્રમાણે વિદ્યાર્થીઓને બંને વિભાગ દ્વારા આ પ્રમાણેની સહાય આપવામાં આવશે.
Read More:
- Central Bank Recruitment 2024: સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયામાં પરીક્ષા વગર સીધી ભરતી, આજે જ કરો ઓનલાઈન અરજી
- Ration Card List 2024: તમારા ગામની ઓગસ્ટ મહિનાની રેશન કાર્ડ યાદી ડાઉનલોડ કરો
યોજનામાં અરજી ફોર્મ કઈ રીતે ભરવા
આ શિષ્યવૃત્તિના તમામ લાભ મેળવવા માટે વિદ્યાર્થીઓને જાતે ફોર્મ ભરવાના રહે છે નહીં એમને ફોર્મ ભરવા માટે જે તે શાળામાં તે પડતા હોય એ શાળાના આચાર્ય નહીં ડિજિટલ ગુજરાતની આઈડી પરથી તેમને ફોર્મ ભરવાના રહે છે એટલે કે આચાર્ય ની આઇડી પરથી ક્લાર્ક સ્કૂલનો તમને આ ગુજરાતી અંદર અરજી કરી આપશે. તમામ વિદ્યાર્થીઓને આ યોજનાની અંદર અરજી ફોર્મ સ્કૂલની અંદર જ ભરવાના રહેશે. આજની પ્રક્રિયા તમામ ડિજિટલ ગુજરાતની ઓફિસિયલ વેબસાઈટ પર કરવામાં આવશે
વિદ્યાર્થીઓ મિત્રોને જે આ યોજનાની અંદર બંને વિભાગની અંદર આવતા હોય તે તમામ વિદ્યાર્થીઓ આ યોજનાને અંદર લાભ મેળવી શકે અને અરજી કરાવી શકીએ.