ઓગસ્ટ મહિનામાં રેશનકાર્ડ ધારકોને કાર્ડ ધારકો માટે મળવાપાત્ર જથ્થો નો લાભ મળશે

WhatsApp Group Join Now

મિત્રો આજે આપણે બહુ સારી માહિતી મેળવવાના છીએ જેની અંદર કાર્ડ ધારકો માટે મળવાપાત્ર જથ્થો જે છે એમને ઓગસ્ટ મહિનાની અંદર કેટલો અનાજનો જથ્થો મળવા પાત્ર રહેશે અને કેટલો મળશે. કેટલું અનાજ તમને મફતમાં મળી શકે છે અને કેટલું અનાજની અંદર તમારે પૈસા આપવાના રહેશે ઓગસ્ટ મહિનામાં જન્માષ્ટમી પણ આવી રહી છે. તો આ બધી સંપૂર્ણ માહિતી આપણે આ પોસ્ટની અંદર મેળવીશું

ઓગસ્ટ મહિનામાં રેશનકાર્ડ ધારકોને મળવા પાત્ર જથ્થો

ઓગસ્ટ મહિનાની અંદર રેશનકાર્ડ ની અંદર અલગ અલગ પ્રકાર હોય છે જેની અંદર બીપીએલ એપીએલ અને બીજા પ્રકારના છે તેમ રેશનકાર્ડ અનુસાર અલગ અલગ પ્રમાણની અંદર અનાજનો જથ્થો આપવામાં આવતો હોય છે. તો આપણે રેશનકાર્ડ પ્રમાણે અનાજ કેટલું અને કેટલા મૂલ્યમાં મળશે તે અંગેની માહિતી મેળવવાનો પ્રયાસ કરીએ.

AAY અંત્યોદય કાર્ડ ધરાવતા ધારકો માટે

અંત્યોદય ધરાવતા રેશનકાર્ડ ધારકો માટે વિના મૂલ્ય ઘઉં અને ચોખા મળવા પાત્ર રહેશે જેની અંદર તેમનો જથ્થો ક્રમશઃ 15 અને 20 કિલો રહેશે. ત્યારબાદ તુવેર દાળ, આખા ચણા, સીંગતેલ અને મીઠું આ વસ્ત ઓ એક એક કિલોના જથ્થામાં મળશે તેમની કિંમત ક્રમશઃ 50, 30,100 અને 1 રૂપિયામાં મળશે. અને ખાંડ એ 350 g વ્યક્તિ દીઠ ઓછામાં ઓછી 1 kg કાર્ડ દીઠ તથા એક કિલો વધારાની તહેવારના નિમિત્તે રહેશે તેની કિંમત 15 રૂપિયા કિલો.

NFSA BPL કાર્ડ ધારકો માટે મળવાપાત્ર જથ્થો

આ પ્રકારના કાર્ડ ધરાવતા બાળકો માટે ઓગસ્ટ મહિનાની અંદર વિના મૂલ્ય ઘઉં અને ચોખા મળશે જેમનો જથ્થો ક્રમશઃ 2 KG વ્યક્તિ દીઠ અને ત્રણ કિલો વ્યક્તિ દીઠ રહેશે. ત્યારબાદ તુવેર દાળ, આખા ચણા, મીઠું અને સિંગતેલ એક એક કિલોના જથ્થામાં મળશે તેમની કિંમત ક્રમશઃ 50,30,1 અને 100 રૂપિયા રહેશે. તથા ખાંડ 350 ગ્રામ વ્યક્તિ દીઠ અને એક કિલો વધારાની જે તહેવાર નિમિત્તે આપવામાં આવે છે તેની કિંમત ₹22 કિલો એ રહેશે.

APL કાર્ડ ધારકો માટે મળવાપાત્ર જથ્થો

એપીએલ કાર્ડના ધારકોને જે ઉપર દર્શાવેલ NFSA BPL કાર તારે કોને જે પ્રમાણમાં જથ્થો અને મૂલ્ય છે તે જ પ્રમાણમાં આપવામાં આવશે તેમની અંદર ખાલી એ પી એલ ધારકોને ખાંડ આપવામાં આવશે નહીં તે સિવાયની દરેક વસ્તુ તે પ્રમાણે રહે છે. અને તે જ કિંમત અને જથ્થો રહેવાનો છે.

રેશનકાર્ડ તારક મિત્રો ઓગસ્ટ મહિનાની અંદર આ પ્રમાણેના દરેક ગ્રાન્ટમાં જથ્થો અને મૂલ્ય રહેવાનું છે તો આ એક માહિતી હતી જે ઉપર પ્રમાણે દર્શાવેલી છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment