મિત્રો આજે આપણે વાત કરીએ પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના 2024 કે જે યોજનાના નામ ઉપરથી તમે જાણી શકો છો કે પીએમ મુદ્રા લોન યોજના એક લોન માટેની યોજના છે કે જે આ યોજના દેશના નાગરિકોને કે જે નવો વ્યવસાય ધંધો કે ઉદ્યોગ ચાલુ કરવામાં આવે છે તેમને ઓછા વ્યાજ દરે લોન આપવામાં આવે છે.
પીએમ મુદ્રા લોન યોજના ની અંદર ઓછા વ્યાજ દર એ નાગરિકોને લોન આપવામાં આવી રહી છે તો આ યોજના અંગેની માહિતી આપણે આ પોસ્ટની અંદરથી મેળવીશું કે યોજનામાં કઈ રીતે લાભ મેળવી શકે અને યોજના ના લાભ માટે શું પાત્રતા હોય છે.
પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના 2024 ના પ્રકાર
પીએમ મુદ્રા લોન યોજના એ અલગ અલગ પ્રકારમાં લોન આપવામાં આવે છે જેની અંદર ત્રણ પ્રકારની લોન છે.
- શિશુ લોન
- કિશોર લોન
- તરુણ લોન
આમ ત્રણ પ્રકારની લોન એ પીએમ મુદ્રા લોન યોજના ની અંદર આપવામાં આવતી હોય છે આપણે ત્રણેય લોનો વિશે વિગતવાર માહિતી મેળવીએ.
પીએમ શિશુ મુદ્રા લોન
આ લોન ગુજરાતી વિશે વાત કરીએ તો આ યોજના એ બિનખેતી સાહસો માટે લોન આપવામાં આવે છે જેના ધિરાણની રકમ ₹50,000 સુધીની હોય છે. મશીનરી ખરીદવા અથવા અન્ય ઓપરેશનલ ખર્ચ માટે નાણાપુરા પાડવા માટે નવા સાહસ માટે આપવામાં આવતી હોય છે. સૂક્ષ્મ ઉદ્યોગો સ્વમાલિકો તથા વેપારી અને શાકભાજીના વિક્રેતાઓ જેવા વગેરે મુદ્રા શિશુ લોન માટે પાતળા છે. હાલોલ ની અંદર કોઈ કોલલેટર અને શૂન્ય પ્રોજેક્ટ ચાર્જ સામેલ છે સાત વર્ષ સુધી ચુકવણીની મુદત.
કિશોર લોન મુદ્રા યોજના
આ લોન યોજના ની અંદર મળતું ધિરાણ છે 50000 થી 5 લાખ સુધી. જેની અંદર વ્યવસાયો તેમના રોજિંદા કામકાજ નહીં ધિરાણ કરવા ભારે મશીનરી અને વાણિજ્ય પરિવહન વાહનો જેવા ખરીદવા માટે વધુ લોનની રકમનો લાભ લઈ શકે છે. આની અંદર સ્થાનિક કરિયાણા, કુરિયર એજન્ટ્સ અને વ્યક્તિગત છે આ બધાઓ પણ અરજી કરવા માટે પાત્ર છે.
તરુણ લોન મુદ્રા યોજના
આ લોન ની અંદર જ તમને પાંચ લાખ રૂપિયા થી લઈ અને 10 લાખ રૂપિયા સુધીનું કિરણ આપવામાં આવે છે. જેની અંદર તેની ચુકવણી તમારે ત્રણ થી પાંચ વર્ષની અંદર કરવાની હોય છે. આ યોજનામાં મહત્વકાંક્ષી તથા સ્થાપિત વ્યવસાય દ્વારા લોનનો લાભ લઈ શકાતું હોય છે. આ પ્રકારની યોજનાનો લાભ એ જૂની કંપનીઓ તથા ઓફિસના વિસ્તરણ સુધારવા અને ભંડોળો માટે ખરીદ્યો વગેરે કરવા માટે કરી શકાય છે.
પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ
- મુદ્રા લોન અધિકૃત અરજી ફોર્મ
- આધારકાર્ડ
- પાનકાર્ડ
- રહેઠાણનો પુરાવો
- વ્યવસાય પુરાવો
- પાસપોર્ટ સાઇઝ નો ફોટો
- લોનનું કારણ લેખિત
પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના 2024 માં અરજી કેવી રીતે કરવી
આ યોજનાની અંદર લાભ મેળવવા માટે તમારે તમારી નજીકની કોઈપણ બેંકની અંદર જઈ અને તમારે ત્યાંના અધિકારીને વાત કરવાની છે કે મારે આ પ્રકારની આ યોજનાની અંદર અરજી કરવી છે. અધિકારી તમને આ યોજના વિશેની સંપૂર્ણ માહિતી આપશે અને તમને અરજી પણ કરી આપશે. યોજનાની અંદર મળતી રકમ એ જુદા તમારા ખાતાની અંદર જમા થશે.