મુખ્યમંત્રી જ્ઞાનસેતુ સ્કોલરશીપ યોજના 2024 માં ધોરણ 6 થી 12 ના વિધાર્થીઓને મળશે 1,54,000 શિષ્યવૃતિ

WhatsApp Group Join Now

મિત્રો મુખ્યમંત્રી જ્ઞાનસેતુ સ્કોલરશીપ યોજના વિશે કે જે યોજનાની અંતર્ગત વિદ્યાર્થીઓને ધોરણ 6 થી 12 સુધી મોડલ સ્કૂલમાં પ્રવેશ આપવામાં આવે છે અને તે વિદ્યાર્થીઓને સ્કોલરશીપ નો લાભ મેળવવા માટે ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવેલી છે તો આ યોજના વિશે આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું. અને યોજના થકી વિદ્યાર્થીઓને કેટલી સ્કોલરશીપ અને કઈ રીતે સ્કોલરશીપમાં અરજી કરવી તે પણ માહિતી મેળવીશું 

મુખ્યમંત્રી જ્ઞાનસેતુ સ્કોલરશીપ યોજના

મિત્રો આ યોજનાએ કમિશનર શાળાઓની કચેરી ગાંધીનગર દ્વારા મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજના માટે લાભ મેળવવા વિદ્યાર્થીઓ પાસેથી ઓનલાઇન અરજી ફોર્મ મંગાવવામાં આવેલા છે. જે સ્કોલરશીપ ની અંદર લાભ મેળવવા માટે કેટલાક પાત્રતા અને શરતો છે જેના આધારે આ યોજનાની અંદર અરજી કરી શકાશે. આ યોજના મુખ્યમંત્રી જ્ઞાન ક્ષેત્ર મેરિટ સ્કોલરશીપ યોજના જ્ઞાનશક્તિ રેસીડેન્સિયલ સ્કૂલ ઓફ એક્સલન્સ જ્ઞાન શક્તિ ટ્રાયબલ રેસીડન્સ સ્કુલ ઓફ એક્સલન્સ શક્તિ સ્કૂલ અંતર્ગત પ્રાથમિક મેરીટ યાદીમાં સમાવેશ થયેલ વિદ્યાર્થીઓના ઓનલાઇન રજીસ્ટ્રેશન માટેની જાહેરાતો કમિશનર શાળાઓની કચેરી ગાંધીનગર દ્વારા કરવામાં આવેલી છે.

મુખ્યમંત્રી જ્ઞાન મેરીટ સ્કોલરશીપ યોજના  2024

સ્કોલરશીપ ની યોજનામાં અરજી કરવા માટેની ઉત્પાદકતા ને શરતો જે નીચે પ્રમાણે દર્શાવેલી છે.

  • વિદ્યાર્થી ધોરણ એક થી પાંચ સુધીનો અભ્યાસક્રમ સોંગ સરકારી શાળાની અંદર કરેલો હોવા જોઈએ.
  • બિનસરકારી અને દાનિત અને નિર્ભર પ્રાથમિક શાળાઓમાં જો અભ્યાસ કરેલો હોય તો વિદ્યાર્થીઓને વર્ષ 2024 ની અંદર સીઈટી એટલે કે કોમન એન્ટ્રસ્ટ ટેસ્ટ આપવાનો રહેશે.
  • કોમન ઈન્ડસ્ટ્રીઝ ની અંદર જે વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થશે તે વિદ્યાર્થીઓને જ પ્રાથમિક મેરીટ યાદીમાં સમાવેશ થશે.
  • સહાય મેળવવા માટે ઓનલાઇન અરજી ફોર્મ ભરવાનું રહેશે.

મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજનામાં અરજી કેવી રીતે કરવી

મિત્રો આ યોજનાની અંદર આપણે પહેલા વાત કરી તે પ્રમાણે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે આ યોજના અંદર ઓનલાઇન ફોર્મ ભરવા માટે ની શરૂઆત 29 જુલાઈ 2024 ના રોજ છે સોમવારે 11 કલાકથી થશે અને તારીખ 10 ઓગસ્ટ 2024 શનિવાર ના રાતે 12:00 વાગ્યે સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે.

વિધાર્થી મિત્રો, ઓનલાઇન ફોર્મ ભરવા માટે તમારે વેબસાઈટ gssyguj.in પર જઈ અને તમારે રજિસ્ટ્રેશન કરી અને તેની અંદર જરૂરી ડોક્યુમેન્ટ તમારે અપલોડ કરવાના રહેશે અને તે માહિતી જે માંગી છે તેને તમારે સચોટ અને સંપૂર્ણ રીતે ભરવાની રહેશે અને તમારે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. વેબસાઈટની અંદર ઓનલાઇન અરજી કરવાની રહેશે ઓનલાઇન અરજી કરશો તમારી સામે યોજના વિશેની સંપૂર્ણ વિગતવાર માહિતી પણ મળી જશે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment