કમલમ ડ્રેગન ફ્રુટ ના વાવેતર માટે રૂપિયા 4,50,000 સુધીની સરકાર દ્વારા સહાય આપવામાં આવશે.

WhatsApp Group Join Now

મિત્રો સરકાર દ્વારા અવારનવાર ખેડૂતો માટે યોજનાઓ અમલમાં મૂકવામાં આવે છે અને તેની અંદર ખેડૂતોને સારો એવો લાભ પણ આપવામાં આવતો હોય છે જેનાથી ખેડૂતો તેમની ખેતીને આગળ વધારી શકે અને ટેકનોલોજીની સાથે તે હાથ મિલાવીને ચાલી શકે અને તેમના પાકોનો અંદર સારું એવું ઉત્પાદન મેળવી શકે. ડ્રેગન ફ્રુટ એટલે કે કમલમ ફળ જે સરકાર દ્વારા તેનું નામ આપવામાં આવ્યું છે આ કમલમ ફળ અને આ ફળ એ બહુ જ દુર્લભ અને સારું ફળ આવે છે તેના ઘણા બધા ફાયદાઓ છે તે ખાવાથી વ્યક્તિઓમાં ઘણા બધા રોગોનું પ્રમાણ ઓછું થતું હોય છે. આ ફળ માટે સરકાર દ્વારા યોજના બહાર પાડવામાં આવેલી છે.

કમલમ ડ્રેગન ફ્રુટ ના વાવેતર માટે સહાય

સરકાર દ્વારા આ ડ્રેગન ફ્રુટ ના વાવેતર માટે સહાય આપવામાં આવે છે. ડ્રેગન ફ્રુટ એ ખેતી આધુનિક છે અને તેને અંદર રોકાણ પણ ઘણું હોય છે ફૂટ ના રોપાઓ પણ બહુ જ મોંઘા આવતા હોય છે. જે ખેડૂત મિત્રો આ ફળનો ખેતી કરવા માંગતા હોય તેમના માટે સરકાર આ સહાય લઈને આવી છે જેની અંદર ખેડૂતોને ₹3 લાખ સુધીની સહાય આપવામાં આવે છે તો આપણે આ લેખની અંદર આ યોજના વિશેની સંપૂર્ણ માહિતી મેળવીશું અને જાણકારી લઈશું કે યોજનાની અંદર કઈ રીતે લાભ મેળવવો અને યોજના વિશે શું પાત્રતા હોય છે.

ડ્રેગન ફ્રુટ વાવેતરમાં સહાય

સરકાર દ્વારા આ યોજનામાં ખેડૂતોને ખેતી કરવા માટે સહાય આપવામાં આવે છે અને આ સહાયની અંદર અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ અને સામાન્ય ખેડૂતો માટે અલગ અલગ પ્રકારની સહાય આપવામાં આવી રહી છે જેની અંદર અનુસૂચિત જાતિના ખેડૂતોને યુનિટ કોસ્ટ રૂપિયા 6 લાખ પ્રતિ હેક્ટર માં તેમને 75% અથવા મહત્તમ રૂપિયા 4,50,000 જે બંનેમાંથી ઓછું છે તે મળવાપાત્ર રહે છે. અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે યુનિટ કોસ્ટ 6 લાખ રૂપિયા હેક્ટર દીઠ જેની અંદર તેમને પણ પંચ ટકા સહાય અને 4,50,000 રૂપિયા જે બંનેમાંથી ઓછું હોય છે તે મળવા પાત્ર થશે. જ્યારે સામાન્ય ખેડૂતોને એ જ પ્રકારે યુનિટ કોસ્ટ 6 લાખ રૂપિયા અને તેમને 50% સુધીની સહાય આપવામાં આવશે જેની અંદર રૂપિયા ત્રણ લાખ સુધીની સહાય આપવામાં આવે છે જે બંનેમાંથી ઓછું હશે તે મળવા પાત્ર રહેશે.

ડ્રેગન ફ્રુટ વાવેતરમાં અરજી માટે જરૂરી ડોક્યુમેન્ટ

  • અરજદારનો જાતિનો દાખલો
  • સક્ષમ અધિકારીશ્રીનું જો લાગુ પડતું હોય તો દિવ્યાંગ અંગેનું પ્રમાણપત્ર
  • જમીનની વિગત સાતબાર અને આઠ અ
  • આધાર કાર્ડ ની નકલ અરજદારની
  • બેંક પાસબુકની પ્રથમ પાનાની નકલ
  • વન અધિકાર પત્ર ધરાવતા હોય તો તેનું નકલ
  • સાઉથ ખાતેદારો હોય તો સંમતિ પત્રક

ડ્રેગન ફ્રુટ વાવેતરમાં અરજી કેવી રીતે કરવી?

ની અંદર તમારે અરજી કરવા માટે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે અરજી પ્રક્રિયા ચાલુ થવાની તારીખ 16 જુલાઈ 2024 છે અને આ અરજી ફોર્મ 15 ઓગસ્ટ 2024 સુધી ભરાવાના છે ત્યાં સુધીમાં તમારે ઓનલાઇન ફોર્મ ભરી લેવાનું રહેશે ઓનલાઇન ફોર્મ ભરવા માટે તમારે સૌ પ્રથમ આઈ પોર્ટલની ઓફિસિયલ વેબસાઈટ પર જવાનું રહેશે. ત્યાં તમારે બાગાયત યોજનાઓમાં જઈ અને ક્લિક કરવાની રહેશે ત્યારબાદ તમારી સામે ડ્રેગન ફ્રુટ કમલામાં ફળ માટે સહાય ની યોજના દેખાશે તેના પર ક્લિક કરશો એટલે તેની અંદર તમને આ યોજનાની સંપૂર્ણ વિગત જાણવા મળશે અને વિગતવાર માહિતી મેળવી અને તમે ઓનલાઈન અરજી કરો પર ક્લિક કરવાની રહેશે અરજી કર્યા બાદ તમારે સેવ કરી અને કન્ફર્મ કરવાની રહેશે અને તેની પ્રિન્ટ આઉટ નીકાળી લેવાની.

અરજી કર્યા બાદ તેને પ્રિન્ટ આઉટ નીકળ્યા બાદ તેની અંદર દર્શાવેલું હોય તો તમારે જે તે કચેરીની ખાતે જરૂરી ડોક્યુમેન્ટની સાથે તેને કચેરી ની અંદર મોકલવાની રહેશે. આ પ્રમાણે આ યોજનાની અંદર તમે ઓનલાઈન અરજી કરી શકો છો અને લાભ મેળવી શકો છો.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment