આંબા તથા જામફળ ના ફળ પાક નું ઉત્પાદન વધારવાના માટેની યોજના ‌- IKhedut New Yojana 2024

WhatsApp Group Join Now

IKhedut New Yojana: મિત્રો હાલમાં આપણે આપણી વેબસાઈટ ઉપર બાગાયતને લગતી યોજનાઓ જે ખેડૂતોને લાભ આપવામાં આવે છે તે વિશેની ચર્ચાઓ કરેલી છે અને જાણકારી આપેલી છે. તો તેવી જ બગાયત યોજનામાં જે પહેલાથી આપણે કીધેલ છે એ પ્રમાણે કે સરકાર દ્વારા બગાયતી પાકો માટે પ્રોત્સાહન આપવામાં આવી રહ્યા છે અને આ પ્રકારના પાકોમાં વધારો થાય અને ખેડૂતો અવારનવાર આ પ્રકારના પાકો નું વાવેતર કરી અને ખેડૂતો તેમની આવકની મર્યાદામાં વધારો કરી શકે. તો આપણે બગાય પાકો ની અંદર જે નવી યોજના આવી છે તે અંગેની વાત કરવાના છીએ અને આ યોજનાની અંદર હાલમાં અરજી કરવાની પ્રક્રિયા પણ ચાલુ છે.

આંબા તથા જામફળ ના ફળપાક નું ઉત્પાદન વધારવાના માટેની યોજના – IKhedut New Yojana

ગુજરાત સરકાર દ્વારા આ યોજના અમલમાં મૂકવામાં આવેલી છે અને આ પ્રકારની ઉપર જણાવ્યા પ્રમાણે બીજી ઘણી બધી પણ બાગાયત ની અંદર અત્યારે હાલમાં યોજનાઓ ચાલુ છે. આજના ની અંદર આંબા તથા જામફળ આ બે ફળ પાક છે અને આ ફળ પાકના પ્લાન્ટિંગ મટીરીયલ ના ખર્ચ ઉપર સરકાર આપી રહી છે આ યોજનાની અંદર સરકાર કઈ રીતે અને કેટલું ખર્ચ આપે છે તથા આ યોજનાની અંદર અરજી કઈ રીતે કરી શકાય આ યોજનાની અંદર લાભ મેળવવા માટે શું શું પાત્રતા હોય છે તે અંગેની આપણે વિગતવાર ચર્ચા કરીશું.

આંબા તથા જામફળ ના ફળ પાકના ઉત્પાદન ની આ યોજનામાં મળવા પાત્ર લાભ

આ યોજનાની અંદર સરકાર તરફથી બાગાયત પાક ના પ્લાન્ટિંગ મટીરીયલ ના ખર્ચ ઉપર સહાય આપવામાં આવે છે તેની અંદર આંબા પાકમાં ₹100 અથવા તો જે કુલ ખર્ચ થયું છે બંનેમાંથી જે ઓછું હોય તે ધ્યાનમાં લઇ અને પ્રતિ હેક્ટરે ₹40,000 સુધીની સહાય મળવા પાત્ર રહેશે. પહેલા વર્ષે આંતર પાકમાં અન્ય ભગવતી પાક ના પ્લાનિંગ મટીરીયલ ના ખર્ચના 50% લેખે મહત્તમ રૂપિયા 10,000 પ્રતિ હેક્ટર જે બેમાંથી ઓછું હશે તેની સહાય મળવા પાત્ર રહે છે. જામફળ પાકમાં કલમ/ટીશ્યુ રૂપા ના દીઠ વધુમાં વધુ રૂપિયા 80 અથવા જે ખરેખર ખર્ચ છે એ બંનેમાંથી જે ઓછું હશે તેને ધ્યાનમાં લઇ અને રૂપિયા ૪૪ હજાર પ્રતિ હેક્ટરે સહાય મળી શકશે. આ યોજનાની અંદર આ પ્રમાણેના લાભ અને સહાય મળવાપાત્ર રહેશે.

Read More: Bike Sahay Yojana Gujarat 2024: ઈ બાઈક સહાય યોજના, સરકાર આપશે 45000 ની સબસિડી

યોજના માટેની કેટલીક શરતો

ની અંદર લાભ મળવા માટે સરકાર તરફથી કેટલાય શરતો નક્કી કરવામાં આવેલી છે જે નીચે પ્રમાણે દર્શાવેલી છે તેનું પાલન કરવાથી તમને આ યોજનાનો લાભ મળી શકશે.

  • પ્રતિ હેક્ટરે આબાના ફળ પાક માટે 400 કલમો હોવા જરૂરી છે.
  • જામફળ માટે તમારે 555 કલમોને ધ્યાનમાં રાખીને સહાય મળવા પાત્ર રહેશે.
  • કલમો માટે nhb દ્વારા ભગત ખાતાની જે નર્સરીઓ છે તેની અંદરથી મટીરીયલ ખરીદી કરવાનું રહેશે.
  • પ્લાન્ટિંગ મટીરીયલ પણ તમારે સરકારશ્રી દ્વારા જે માન્ય જાહેર સંસ્થાઓ છે તેના જોડેથી ખરીદવાનું રહેશે.
  • આ પ્રમાણેની કેટલીક શરતો આ યોજનાની અંદર લાભ મેળવવા માટે સરકાર દ્વારા મૂકવામાં આવેલી છે.

યોજના મા લાભ લેવા માટે જરૂરી ડોક્યુમેન્ટ

  • જાતિ નો દાખલો જો લાગુ પડતો હોય તો
  • જો દિવ્યાંગ હો તો દિવ્યાંગ અંગેનું પ્રમાણપત્ર
  • જમીનની વિગત એટલે કે સાત 12 અને આઠ અ ના ઉતારા
  • આધાર કાર્ડ ની ઝેરોક્ષ
  • બેંક પાસબુક ની ઝેરોક્ષ પ્રથમ પાનાની
  • જો લાગુ પડતું હોય તો વન અધિકાર પત્ર ધરાવતા હોય તો તેની ઝેરોક્ષ
  • સંમતિ પત્રક સંયુક્ત ખાતેદારો હતો

યોજનામાં અરજી કઈ રીતે કરવી

જે કોઈપણ ખેડૂત મિત્ર આ યોજનાની અંદર અરજી કરવા માંગતા હોય તે અત્યારે આ યોજનાની અંદર અરજી કરી શકે છે આ યોજનાની અંદર અરજી ફોર્મ ભરવાના 16 જુલાઈ 2024 ના રોજ થી ચાલુ થયેલા છે અને આ યોજનાની અંદર ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે 15 ઓગસ્ટ 2024. આયોજન ની અંદર અરજી કરવા માટે તમારે ઓનલાઇન ફોર્મ ભરવાનું રહેશે. 

ઓનલાઇન ફોર્મ ભરવા માટે સૌપ્રથમ તમારે આઈ ખેડુત પોર્ટલની ઓફિસિયલ વેબસાઈટ પર જઈ અને બાગાયતી યોજનાઓમાં તમારે સૌ પ્રથમ યોજના આંબા તથા જામફળ ફળપાક ઉત્પાદકતા વધારવાનો કાર્યક્રમ કરીને જે યોજના છે તે યોજાની અંદર ક્લિક કરી અને તેની અંદર તમારી સામે બધી વિગતવાર માહિતી આવી જશે ત્યારબાદ તમારે તે યોજનાની અંદર અરજી કરવાની છે અને અરજી કર્યા બાદ તમારે તેની પ્રિન્ટ આઉટ લઈ લેવાની છે અને અરજી ની અંદર જો દર્શાવેલું હોય તો તમારે જે તે લાગતી કચેરી ની અંદર જરૂરી ડોક્યુમેન્ટ સાથે તેને મોકલવાની રહેશે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment