Mahila samriddhi Yojana 2024: આ યોજના દ્વારા નાના રોજગાર શરૂ કરવા માટે સરકાર દ્વારા સહાય આપવામાં આવશે

WhatsApp Group Join Now

Mahila samriddhi Yojana 2024: આ યોજના દ્વારા નાના રોજગાર શરૂ કરવા માટે સરકાર દ્વારા સહાય આપવામાં આવશેમિત્રો આજે આપણે મહિલા વિશેની સરસ યોજના વિશે વાત કરવાના છીએ જેની અંદર સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગની એવી મહિલાઓ માટે આ યોજના કે જેનું નામ છે મહિલા સમૃદ્ધિ યોજના તે અંગેની આપણે આજે માહિતી મેળવીએ. 

આ યોજનાના અંતર્ગત મહિલાઓને જો તેમને કેટલાક વ્યવસાયો કરવા માટે રૂપિયા 50,000 સુધીની લોન સ્વરૂપે સહાય આપવામાં આવતી હોય છે.

યોજના અંગેની સંપૂર્ણ માહિતી આપણે આ લેખની અંદર વિગતવાર કરીશું અને યોજના ની અંદર અરજી કઈ જગ્યાએ કરવી તથા યોજના માટે શું પાત્રતા હોય છે તે પણ જાણીએ.

મહિલા સમૃદ્ધિ યોજના નો હેતુ 

આ યોજનાની અંતર્ગત જે કોઈ પણ મહિલાઓ જે અનુસૂચિત જાતિની છે તેમને રોજગાર મળી રહે અને તે તેમનો અલગ અલગ પ્રકારના જે વ્યવસાયો કરવા માંગતા હોય તે તે કરી શકે અને તે રોજગાર મેળવી શકે અને પોતે આત્મા નિર્ભર બની શકે તે માટે ડોક્ટર આંબેડકર અંત્યોદય વિકાસ નિગમ દ્વારા મહિલા સમૃદ્ધિ યોજના ગુજરાત સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલ છે. 

મહિલા સમૃદ્ધિ યોજના 2024 

આ યોજનાની અંતર્ગત નાના વ્યવસાયો જેવા કે દરજીકામ, દૂધની ડેરી, પશુપાલન, બ્યુટી પાર્લર, ભરતકામ અને દરજીકામ વગેરે વ્યવસાયો ની શરૂઆત કરવા માટે સરકાર દ્વારા કિરણ આપવામાં આવતી હોય છે.

મહિલા સમૃદ્ધિ યોજના અંતર્ગત લાભ 

આ યોજનાની અંતર્ગત ઉપર જણાવેલા નાના-નાના વ્યવસાયો અને રોજગાર શરૂ કરવા માટે અનુસૂચિત જાતિની મહિલાઓને રૂપિયા 50000 સુધીનું ધિરાણ આપવામાં આવતું હોય છે આ ધિરાણ એ 4% ના વ્યાજ દર આપવામાં આવે છે. 

આ ધિરાણને અરજીદારોએ વ્યાજ સહિત 36 માસિક કપતા એકસરખા ધિરાણની રકમમાં ભરપાઈ કરવાની રહેતી હોય છે. 

યોજનાની પાત્રતાઓ 

  • યોજનાનો લાભ લેવા માટે ગુજરાત રાજ્યના વતની હોવા જોઈએ 
  • અનુસૂચિત જાતિના લોકોને આ યોજનાનો લાભ-મોળાપાત્ર રહે છે 
  • પાર્ષિક આવક 3 લાખ સુધીની જ હોવી જોઈએ અરજદારના કુટુંબની 
  • 18 થી 50 વર્ષની ઉંમર સુધી હોવી જોઈએ 
  • સરકારી કે અર્ધસરકારી કચેરી ની અંદર કુટુંબનો કોઈપણ સભ્ય ફરજ બજાવતું હોવું જોઈએ નહીં 
  • આ પ્રકારનું કોઈ પણ ધિરાણ અગાઉ મળેલ હોવું જોઈએ નહીં અરજદાર કે તેના કુટુંબના કોઈપણ સભ્ય દ્વારા. 

અરજી ક્યા કરવી 

યોજનાની અંદર અરજી કરવા માટે તમારે ઓનલાઇન અરજી ફોર્મ ભરવાનું રહેશે ઓનલાઇન અરજી ફોર્મ તમારે નિગમના બોર્ડર પરથી ભરવાનું રહેશે જે એસજીઇ ગુજરાત ગવર્મેન્ટ.in જી એ પી બી ની વેબસાઈટ પર જઈ અને તમારે ઓનલાઇન ફોર્મ ભરવાનું રહેશે. 

ઓનલાઇન ફોર્મ એ 17 સપ્ટેમ્બર 2024 થી 16 ઓક્ટોબર 2024 સુધી કરી શકાશે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment