એલ્યુમિનિયમ પોર્ટેબલ લેડર ખરીદવા માટે ખેડૂતોને સરકાર દ્વારા 5000 રૂપિયા સુધીની સહાય

WhatsApp Group Join Now

ગુજરાત સરકારને ખેડૂતો માટે એક સરસ મજાની યોજના જેના વિશે આપણે આજે વાત કરવાના છીએ તે યોજનાની અંદર ખેડૂતોને એલ્યુમિનિયમ પોર્ટેબલ લેડર એટલે કે સીડી ખરીદવા માટે ખેડૂતોને સહાય આપવામાં આવતી હોય છે. 

ખેડૂતોને આ પ્રકારે ની એલ્યુમિનિયમની સીડી ખરીદવા માટે સરકાર દ્વારા સહાય આપવામાં આવે છે. તો તેનો લાભ ખેડૂત મિત્રો લઈ શકે છે તેનો લાભ લેવા માટે કેટલીક પાત્રતા હોય છે, તે પાત્રતા ધરાવતા ખેડૂત મિત્રો અરજી કરી અને યોજનાનો લાભ મેળવી શકે છે.

એલ્યુમિનિયમ સીડી ખરીદવા પર સહાય 

આ યોજનાની અંદર ઘણા બધા સાધનો તમને મળવા પાત્ર હોય છે તેની અંદર આપણે આ એલ્યુમિનિયમ પોર્ટેબલ લેડર વિશે વાત કરી રહ્યા છીએ, આ યોજના ઘટકનું નામ છે લડનીના સાધનો જે અંગેનો અગાઉ આપણે સંપૂર્ણ સાધનો વિશેની વાત જણાવેલી છે. જેની અંદર આ સીડી ખરીદવા માટેની પણ સહાય છે. અને અન્ય બીજા પાંચ સાધનો પણ તમે ખરીદી શકો છો. સાધનો ખરીદવા માટે ખેડૂતોને નીચે પ્રમાણેની પાત્રતા ધરાવતા હોવા જોઈએ. 

યોજના માટેની પાત્રતા 

  • ખેડૂત ગુજરાત રાજ્યનો હોવો જોઈએ 
  • ઓઇલ પામના વાવેતર ખેતી કરતા કરતા હોવા જોઈએ 
  • યોજના મા લાભ લેવા માટે ઓનલાઇન અરજી કરવાની રહેશે 

યોજનાનો લાભ 

આ યોદરા ની અંદર તમને પાંચ પ્રકારના સાધનો ની અંદર સહાય આપવામાં આવતી હોય છે, જેની અંદર આપણે આજે વાત કરી એલ્યુમિનિયમ પોર્ટેબલ લેડર કે જેની અંદર તમને ખરીદી કરવા માટે ₹5,000 સુધીની સહાય આપવામાં આવશે. યોજનાનો લાભ ઓઇલ પામ નું વાવેતર કરતા ખેડૂતોને જ મળવા પાત્ર રહેશે. આ યોજના નો આજીવન એક જ વખત તમે લાભ મેળવી શકો છો.

યોજનામાં અરજી 

આ યોજના ની અંદર અરજી ઓનલાઇન કરવામાં આવે છે, ઓનલાઇન અરજી એ તમે 30 સપ્ટેમ્બર સુધી કરી શકો છો અરજી કરવા માટે તમારે આઈ પોર્ટલના ઓફિશિયલ વેબસાઈટ પર જઈ અને અરજી કરવાની રહેશે. અરજી કરવા માટે તમારે વિવિધ યોજનાઓમાં અરજી કરો પર ક્લિક કર્યા બાદ ભગાય તે યોજનાઓની અંદર લણણીના સાધનો નામની ઘટક યોજના પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ તમારી સામે તે યોજનાની સંપૂર્ણ વિગતવાર માહિતી અને અરજી કરવાનો ઓપ્શન આવી જશે. ત્યારબાદ તમે અરજી કરો પર ક્લિક કરી અને ઓનલાઇન ફોર્મ ભરી અને અરજી કન્ફર્મ કરી શકો છો.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment